સપનું સરી આવે ત્વરિત મારી આંખે...
હૈયુ ભરી લાવે, અવિરત મારી સાથે... સપનું સરી આવે..
ડગ એક મૂકી ચાલે, કદમ સાથે સાથે..
જગથી છૂટી ચાલે, હરદમ મારી સાથે.. સપનું સરી આવે..

~ કે. વ્યાસ


#ત્વરિત

Gujarati Song by Ketan Vyas : 111527327

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now