કોઈ ખરીદી ન શકે કિંમતી બસ એટલી જ છું.
તમારા મુડ મુજબ ચાલુ એટલી પણ સસ્તી નથી હું.,,

sayra...🍁

Gujarati Shayri by Chhaya Makwana : 111495250
raju patel 4 year ago

Dhardar line dost

some pain 4 year ago

પોતાની વ્યક્તિનો મૂડ પારખતા તમને આવડે છે? આપણા મૂડથી પ્રેમ થાય એના કરતાં આપણી વ્યક્તિના મૂડથી પ્રેમ થાય એ વધુ ઉમદા હોય છે.

Ketan Vyas 4 year ago

Khub saras... Adbhut....!! Super image.. too Visit once... https://quotes.matrubharti.com/111494592

some pain 4 year ago

જીવન જીવીને કાગળ ઉપર ઉતારું છું, પછી થોડું ઘણું એને સુધારું છું. થોડો અલગ છું હું બધાથી, કેમ કે લોકો વિચારી ને જીવે છે,અને હું જીવીને વિચારું છું.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now