પપ્પા...

આજે એમને ગયા ને 10 દિવસ થઈ ગયા હું મને માફ નથી કરી શકતો. મારા હાથમાં જ એમનો જીવ ગયો. હું કાંઈજ ના કરી શક્યો. ક્યાંક ને ક્યાંક હું નિમિત્ત છું એમની આ અણધારી વિદાયનું.

પરમપિતા પરમાત્મા એમના દિવ્યા આત્માને શાંતિ અર્પે અને મને મારી ભૂલો માટે માફ કરે એવી પ્રાર્થના.

જય શ્રી કૃષ્ણ...

Gujarati Sorry by ધબકાર... : 111488290
ધબકાર... 4 year ago

ઓમ શાંતિ. 🙏

Bhavesh 4 year ago

ૐ શાંતિ 🙏🙏

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ.... 🙏

Bhagvati Jumani 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ.. 🙏

______ 4 year ago

Tame potane kem doshi mani sako...janm samaye j mrutyu lakhayu j hoi chhe...kem kyare...kevi rite ane kya.all in Gods hand.tamara hath ma kashu j notu n no hoi sake.Dont b sad...emne dukh thai.tame tamari puri koshish kari j hoi dil thi.prabhu emna aatma ne shanti arpe💐.n tamne ne parivar ne himmat aape.🙏🙏

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏

હરિ... 4 year ago

ૐ શાંતિ.... 🙏🙏 Bhai.... તમારા લીધે કાંઈ જ નથી થયું.... તમે doshi નથી એમાં... એમ જાણી ne ખુશ થવાનું bhai k એમના અંતિમ સમયે તમે એમની સાથે હતા.. ભાગ્યેજ આવી તક મળે અંતિમ સમયમાં સાથે રેહવાની..બધા નસીબદાર ના હોય... 😇

Kanu Bharwad 4 year ago

ઓમ શાંતિ 🙏🙏🙏

Shree...Ripal Vyas 4 year ago

🙏 ઓમ શાંતિ

Tiya 4 year ago

Om Shanti 🙏🙏🙏 Bhai tamaro koi dosh j nathi ... Je thavanu hatu thayu ke thase ... નક્કી જ હોય છે ...

Padmaxi 4 year ago

ઓમ શાંતિ🙏પરમ પિતા તમને આ દુઃખ સહેવાની શક્તિ આપે

RUTVI SHIROYA 4 year ago

Rohit bhai કોઈ નું મુત્યુ આપણા હાથમા નથી...આ બધી ઈશ્વર ની ઈચ્છા હોય છે તેના વગર પાંદડું પણ નહીં હલતું...અને uncle હમેશ માટે તમારી સાથે જ છે....ઓમ શાંતિ.....તમારા પરિવાર ને સહન કરવાની શક્તિ આપે....

jagruti rathod 4 year ago

ઈશ્વર એમના આત્મા ને શાંતિ આપે ઓમ શાંતી🙏

Het Bhatt Mahek 4 year ago

ઈશ્વર ની મરજી પાસે આપણી મરજી નથી ચાલતી... પ્રભુ દિવંગત આત્માને પરમ શાંતિ આપે.. અને આપના પર આવેલ અચાનક દુઃખ ને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના 🙏🙏🙏🙏🙏

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏

Shefali 4 year ago

જીવન અને મૃત્યુ આપણા હાથમાં નથી, એના માટે આપણે જાતને દોશી ના માની શકીએ.. ઓમ શાંતિ 🙏🏼

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏

Dharmesh Bhagat 4 year ago

પ્રભુ દિવંગત આત્માને શાંતિ અર્પે એજ અભ્યર્થના. ૐ શાંતિ. આ કપરી પરિસ્થિતિ સહન કરવાની આપને અને આપના પરિવારને શક્તિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏

Ketan 4 year ago

ઈશ્વરની ઈચ્છા વગર એક પાંદડુંય નથી હલતુ...અંકલ હમેશા તમારી સાથેજ રહેશે...એમના આશીર્વાદ હમેશા તમારી સાથેજ રહેશે...🙏

Jignasha Parmar 4 year ago

Om shanti..🙏🙏

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏

HINA DASA 4 year ago

છતાં આપણે અસહાય હોઈએ છીએ, જીવન મૃત્યુનું ક્યારેય આપણે સંચાલન નથી કરી શકતા, પોતાનાને ખોવાનું દુઃખ અસહનીય હોય છે છતાં સ્વીકાર કરવા સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏

Sarika 4 year ago

Rip..🙏🙏🙏

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏... જય શ્રી કૃષ્ણ...

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏

ધબકાર... 4 year ago

પણ હું જોઈ રહ્યો હતો. મારા હાથમાં જ હતા.

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏

ધબકાર... 4 year ago

ઓમ શાંતિ... 🙏🙏🙏

Ridj 4 year ago

કોઈ ના જાવા માટે કોઈ નિમિત્ત હોતું નથી. આ તો ઈશ્વર ની ઈચ્છા હોય છે. પોતાના વ્યક્તિ જવાના દુઃખ ને નિમિત્ત ન માનવું. એમના થી પડેલી ખોટ ને પૂરવાની કોશિશ કરવી..

Gor Dimpal Manish 4 year ago

જય શ્રી કૃષ્ણ 🙏

Jigisha Shah 4 year ago

ઓમ શાંતિ🙏🙏

Vidya 4 year ago

ઓમ શાંતિ....પ્રભુ તેમની આત્માને શાંતિ આપે.🙏🙏

HINA DASA 4 year ago

આપણે નિમિત્ત હોવા જેટલા સક્ષમ નથી રોહિત... ઈશ્વર ઇચ્છ સિવાય કોઈ નિમિત્ત નથી હોતું.... ખુદને દોષ ન આપો આ બધું તો નિર્ધારિત જ હોય છે.....

Tinu Rathod _તમન્ના_ 4 year ago

ઓમ શાંતિ..🙏🙏

कबीर 4 year ago

જય શ્રી કૃષ્ણ ....🙏🙏

Parmar Geeta 4 year ago

ઓમ શાંતિ..🙏

SHILPA PARMAR...SHILU 4 year ago

ભગવાન તેમની આત્માને શાંતિ આપે.....🙏🙏

Ridj 4 year ago

Om shanti 🙏🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now