આજે કંઈ યાદ નથી, આજે કંઈ ખાસ નથી!
ભૂલ્યો છું બધું આજે કોઈ પાસે નથી!
છુ હું એકલો જાણે આજે કોઈ સંગાથે નથી! અંકિત
કદાચ આજ છે દુનિયા ની રીત એટલે જ આજે કોઈ મારા માટે નથી! #feelings #sad #always

Gujarati Shayri by Ammy Dave : 111484652
Ketan Vyas 4 year ago

👌🏽👌👌🏻👌🏾આપની પોસ્ટ વાંચી.. ખૂબ જ સરસ રજુઆત છે. તેથી,,, મારી આજની પોસ્ટ વિશે આપશ્રીનો પ્રતિભાવ લેવાની જિજ્ઞાસા થઈ.. તો આપનો પ્રતિભાવ સમય મળ્યે આપશોજી.. link અહીં મુકું છું..👇👇👇👇👇 https://quotes.matrubharti.com/111538249 આપનો અમૂલ્ય સમય આપવા માટે આભાર..🙏

Ammy Dave 4 year ago

Thank You kanu bharwad

Ammy Dave 4 year ago

Thank you hasin ehsas

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now