ઘોડિયામાં ઝૂલતું એ નાનપણ ગોતું છું,
માળીયામાં જૂના એ રમકડાં ગોતું છું,
હાલરડાના સાદ એ મારી માં ને પૂછું છું
ખોવાયેલું કિંમતી એ બાળપણ ગોતું છું


#કિંમતી

Gujarati Shayri by Jay Piprotar : 111463257
लालजी गुज्जर 5 month ago

હું પણ બાળક બની મને શોધું માતા સામે રિસાઈ ફરી જિદ્દી બાળક બનું પિતા સામે ઘડિયાળની માંગ કરી ફરી હઠીલો બનું પિતાનો માર અને માતાનો વહાલ શોધું કેમ કે હું માંગુ છું બાળક બનવા

Jay Piprotar 4 year ago

આભાર 🤗

Jay Piprotar 4 year ago

આભાર 🤗

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now