પ્રિય પરિજનો,
સૌને જય ભોળાનાથ...

હું આપ સૌ નો ખુબ ખુબ આભારી છું, કે આપ સૌ એક પરિવાર રુપે મને મળ્યા. મારા જીવનની દરેક ક્ષતીને પરિપૂર્ણ કરી. આપ સૌની પ્રિત, મને મળી,સ્નેહ મળ્યો,સાથ સંગાથ મળ્યો.
બેના,બેનબા,જીજી,યોગમાયા,સખી,ભાઇ,વ્હાલા,બંધુ,મિત્રો,દિગ્ગજ લેખકો,કવિઓ,વગેરે ના ના રુપે મને મળ્યા. બધાના જીવનનો નિચોડ રુપી અનુભવ મને મળ્યો,ખુબ જ્ઞાન મળ્યું આપ સૌ પાસેથી,નવું નવું શિખવાનું મળ્યું.
જીવન જીવવાની એક નવી દિશા મળી..
વસુધૈવ કુટુંબકમ્‌ને અપનાવ્યું,જગત કલ્યાણના કાર્યોમાં યોગદાન આપતો થયો...
નહીંતર તો હું અને મારા બાળકો, એમની સારસંભાળ અને મારો ભોળોનાથ બસ આ જ દુનિયા હતી મારી દુનિયા...
આપ સૌની સાથે શરુ થયેલ નવી રાહ પર એક જંકશન એવું આવ્યું જ્યાં હું ષટ્ચક્રથી અવગત થયો,કુંડલીની શક્તિઓ વિશે જાણ્યું.
બસ પછી શું...? ધ્યાનનો તો અભ્યાસ હતો જ, અને એક નવી દીશા મળી તો "દોળવું હતું ને ઢાળ મળ્યો... "
મુલાધાર ચક્ર
સ્વાધિષ્ઠાન ચક્ર
મણિપુર ચક્ર
અનાહત ચક્ર
વિશુદ્ધ ચક્ર
આજ્ઞા ચક્ર
આમ એક પછી એક ચક્રો ખુલતા ગયા...

હવે છેલ્લું અને અંતિમ ચક્ર,સહસ્ત્રારચક્રને સ્થિર જાગ્રત કરી સ્થિર કરવા માટે દેવભૂમી ઉત્તરાંચલ જઇ રહ્યો છું.
ઉત્તરાંચલ...
મારા જીવનમાં આ સ્થાનનો પ્રભાવ કંઇક વિશેષ જ છે.જીવનના બીજા અધ્યાયની શરુઆત અહિંયાથી જ થઇ હતી.
માઁ ગૌરી અને જગત પિતા મહાદેવનો સાક્ષાત્કાર અહિંયા જ થયો.અહિંયાના બરફાચ્છિદ પર્વતોનો ગોદમાં જતાં જ જગતમાતા અને જગતપિતાના ખોળામાં છિયે એવી અકલ્પનીય અને અવર્ણનીય અનુભૂતિ થાય છે. ના કોઇ સેલ્યુલર નેટવર્ક આવે કે ના કોઇ શોરબકોર. માયાવી સંસારથી પરે,કુદરતના સાનિધ્યમાં,માનો કે સમસ્ત બ્રમ્હાંડનું સંચાલન કરનારી દિવ્ય શક્તિ જાણે અહિંયાથી જ પ્રવાહિત થાય છે.
તો બસ હવે આપ સૌ, હું શિઘ્રાતિશિઘ્ર ભોળાનાથની કૃપાથી આ બીજા અધ્યાયના અંત સમું સહસ્ત્રારચક્ર અહિંયા સ્થિર કરવામાં સફળ રહું, અને ત્યાર બાદ એ પ્રપ્ત સિદ્ધિઓને જગત કલ્યાણ અર્થે કામમાં લાવી શકું, અને આપણે સૌ ફરી એકવાર સાથે હોઇયે,એવી પ્રાર્થના કરજો.
અને હાઁ, પાછો આવું ત્યાં લગી આપણા આ પરિવારને સાચવજો. સાજા-નરવાઁ રહેજો,હું પણ છાશવારે મારી હાલચાલ આપ સુધી પહોચાડતો રહીશ...
અને છેલ્લે...
હવે કોઇ કંઇ પ્રશ્ન ના કરશો...
જે પ્રશ્ન હોય એના ઉત્તર હું આવીને આપવા વચનબદ્ધ છું...

જય જીનેન્દ્ર...
જય શ્રી કૃષ્ણ...
જય માતાજી...
જય ભોળાનાથ...
હર... હર... મહાદેવ... હર...

Gujarati Blog by Kamlesh : 111458106
Bindu _Maiyad 4 year ago

💐💐... જય શ્રી કૃષ્ણ 🙏🙏

Sonalpatadia Soni 4 year ago

સિધ્ધ સંત પુરૂષ ને પ્રણામ મારા..🙏🙏

Kamlesh 4 year ago

ખુબ ખુબ આભાર જીજી... જય ભોળાનાથ....

Kamlesh 4 year ago

અવશ્ય ભાઇ... જય ભોળાનાથ...

Kamlesh 4 year ago

ખુબ ખુબ આભાર ગીતાજી... મહાદેવ હર..

Kamlesh 4 year ago

ખુબ ખુબ આભાર રોહિતભાઇ... જય શ્રી કૃષ્ણ...

Kamlesh 4 year ago

ખુબ ખુબ આભાર શેફાલીજી..

Tinu Rathod _તમન્ના_ 4 year ago

જય ભોળાનાથ ભાઈ.. ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા... સિદ્ધિ પ્રાપ્ત કરીને જલ્દી આવજો. અમે સૌ તમારી રાહ જોઈશું.

Devesh Sony 4 year ago

જય ભોળાનાથ...🙏 વ્હેલા આવજો... 👍

Parmar Geeta 4 year ago

મહાદેવ આપની મનોકામના પૂર્ણ કરે અને જે સિધ્ધિ પ્રાપ્ત કરવા માટે જાવ છો એમાં તમને સફળતા મળે.. હર હર મહાદેવ.. 🙏

ધબકાર... 4 year ago

પરમપિતા પરમાત્મા તમારા આ સંકલ્પમાં સહભાગી બની આશીર્વાદ પ્રદાન કરે એવી પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ... 🙏

Shefali 4 year ago

મહાદેવ તમને તમારા કાર્યમાં સફળ કરે એવી કામના..🙏🏼

Kamlesh 4 year ago

જય માતાજી... મહાદેવ હર...

Kamlesh 4 year ago

હા ચોક્કસ...

Kamlesh 4 year ago

હા...ધન્યવાદ બેનબા..

Kamlesh 4 year ago

જય માતાજી બેનબા...

Kamlesh 4 year ago

જય મહાદેવ હરિ..ખુબ ખુબ આભાર..

Kamlesh 4 year ago

જય ભોળાનાથ...

Kamlesh 4 year ago

જય ભોળાનાથ..

Kamlesh 4 year ago

હા... ચોક્કસ...ખુબ ખુબ આભાર બેનબા...

Kamlesh 4 year ago

જય ભોળાનાથ..

Kamlesh 4 year ago

જય ભોળાનાથ...

Kamlesh 4 year ago

મહાદેવ હર...

Kamlesh 4 year ago

અવશ્ય... મહાદેવ હર...

Kpj 4 year ago

1 biji vaat bhai ame to uttranchel joyu nathi pn aap jaav 6o to etlu kahis ke bholanath na dvare jaav 6o to e bhola ne prathna karjo ke aa korona ni mahamari thi badha ne bachave 🙏🙏🙏jay mataji har har mahadev

Kpj 4 year ago

Tmaru dhyan rakhjo bhai ane bholanath ne amara vati darsan karjo ane ha jaldi tmari sidhi medvi pa6a aavjo 😊happy jurny

Kpj 4 year ago

Jay matajji bhai

હરિ... 4 year ago

જય મહાદેવ... મોટાભાઈ... જલ્દી આવજો...સફળ થઇ ને... મહાદેવ સદાય સલામત રાખે... 🙏🎉

jagruti rathod 4 year ago

જય ભોળાનાથ

______ 4 year ago

Jai bholanath🙏🙏

Ravina 4 year ago

જલ્દી પાછા આવજો...ભગવાન તમને દરેક કાર્ય માં સફળતા દે

Yakshita Patel 4 year ago

Jay bholanath🙏

Jignasha Parmar 4 year ago

Jay bholanath...🙏

HINA DASA 4 year ago

મહાદેવ હર

Krishna 4 year ago

Bhai ji jldi pacha aavjo Matrubharti privar aapni vaat jose. Har har mahadev 🙏🙏🙏

SHILPA PARMAR...SHILU 4 year ago

જરૂર વાંચીશ.....👍☺️

Kamlesh 4 year ago

ચક્રો વિશે અગાઉ એક પોસ્ટ મૂકી છે... વાચશો તો સમજાશે કદાચ... ખુબ ખુબ આભાર.. જય ભોળાનાથ...

Kamlesh 4 year ago

જય શ્રી કૃષ્ણ...

Kamlesh 4 year ago

જય ભોળાનાથ...

Tiya 4 year ago

Jay shree krishna 🙏

SHILPA PARMAR...SHILU 4 year ago

આ ચક્ર....?? આટલા બધા ચક્રના નામ તમે આપ્યા એ તો મારી સમજથી બહાર છે....પણ તમને તમારા કાર્ય માં સફળતા મળે એવી શુભકામના.... જય ભોળાનાથ.....🙏

Bhavesh 4 year ago

જય ભોળાનાથભાઈ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now