દિલની જમીનને પ્રેમની છત કાફી છે,
પ્રેમના મંદિરને બસ એક ચાહત કાફી છે.

જગતની આ પ્રેમનગરીમાં મળે જો રાધાકૃષ્ણ,
તો આ રુહને બસ પ્રેમની એક આહત કાફી છે.

- પરમાર રોહિણી " રાહી "

Gujarati Shayri by Rohiniba Raahi : 111269366
મોહનભાઈ આનંદ 5 year ago

એવી દિવ્ય ભાવના...જય જીવન ધન્ય બનાવી દે...

RJ_Ravi_official 5 year ago

ખૂબ જ સરસ

Rohiniba Raahi 5 year ago

Thank you. ......??

Rohiniba Raahi 5 year ago

??જે છે એ જ લખી છે વાત...? આભાર...

Devesh Sony 5 year ago

વાહહ. ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now