#love u mummy
હું જે કંઈપણ છું એ ફક્ત અને ફક્ત મારી માં ની દુવાઓને લીધે છું એ હું ચોક્કસ માનું છું..ભગવાનનાં અસ્તિત્વ પર ભરોસો એટલા માટે કરી શકું છું કેમકે મેં માં નું અસ્તિત્વ મહેસુસ કરેલ છે..કૃષ્ણ અને રામે પણ માં નાં ખોળે અવતરવાનાં લીધે જ વિષ્ણુ ભગવાનના બાકીનાં અવતાર કરતાં વધુ પ્રસિદ્ધિ મેળવી.
મારી મમ્મી જેને હું મમલી કહું છું કેમકે એ શબ્દમાં અલી(ઈશ્વર)આવી જાય છે..અત્યારે ઘરેથી દૂર છું અને જ્યારે કોઈપણ વાતની કમી આવે ત્યારે પહેલાં મમ્મી સાંભળે છે.સવારની ચા થી લઈને રાતે હળદર વાળા દૂધ સુધી મમ્મી તું હોય તો કોઈ ફિકર નથી.love u.

Gujarati Microfiction by Jatin : 111042075
______ 6 year ago

wah..khyb saras kidhu

Simran Jatin Patel 6 year ago

આવી મમ્મીઓને મારા વંદન... ????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now