Quotes by વિપુલ ભીલ in Bitesapp read free

વિપુલ ભીલ

વિપુલ ભીલ

@zyqoursy7497.mb


એક નાનું એવું દિલ અમારું તોડીને એ ચાલ્યાં,
હસતી મારી આંખો માં આશું આપીને ચાલ્યાં.

વસંત ની જેમ ખીલ્યો હતો મારો પ્રેમ નો બગીચો,
પણ  કેમ જાણે પાંનખર આપીને ચાલ્યાં.

સોળે કળાએ ખીલી હતી મારા જીવનમાં ચાંદની
તો કેમ અમને અમાસ આપીને ચાલ્યાં.

ભરી મહેફિલ માં થતી હતી અમારી ગઝલ ની વાહ વાહ,
પણ એતો મોઢું ફેરવીને ચાલ્યાં.

વખાણ જ હતા મારી ગઝલમાં એના તો
શા માટે તમે ચહેરા બગાડીને ચાલ્યાં.

જેને દિલ જ તોડવું હોય એ હજારો બહાના આપશે "વિપુલ"
ભલે પછી સાથ અમારો છોડીને ચાલ્યાં.

વિપુલ ભીલ (બેપરવા)
રાજકોટ

Read More

જેનિ સાથે વાત કરતા હોય અને એ વાત તેને ખબર હોવા છતાં પણ અજાણીયા વાત ની જેમ સાંભળે તો વાત કરવાની મજા આવે, પણ એ એમ કહે કે હવે બસ કરો, રેવાદો , મને ખબર છે તો એની સાથે વાત કરવાની મજા નો આવે,

પણ, એણે બધી જ ખબર , દરેક બાબત ની જાણ હોય છતાં પણ આપણી વાત પ્રેમ થી , લાગણી સાથે, હોંકારા આપતા સાંભળે તો એની સાથે વાત કરવામાં માજા આવે એવી કોઈ સાથે વાત કરવાની મજા નો આવે.

પ્રેમ માં પણ આવું જ હોય સે એકબીજાની સાવ ફાલતુ વાત પણ લાગણી સભર અને પ્રેમ થી એવી રીતે સાંભળવામાં આવે તો ક્યારેક પણ એક બીજા સાથે વાત કરવામાં કંટાળો નો આવે .

પણ એ જ વાત તો મનથી કરવામાં આવે અને સાંભળવાની હોય તો તમે તરત જ બુદ્ધિ નો ઉપયોગ કરો અને જાય બુદ્ધિ નો ઉપયોગ થાય ના કોઈ દિવસ પ્રેમ થાતો જ નથિ.

Read More

અમને કયાં ખબર હતી કે જેને પ્રેમ કરીશું એજ અમને તડપાવશે, અમારા નાજૂક દિલ ને આમ જ છોડી દેશે,
મને ભોળો ગણી એના પ્રેમ માં ફસાવશે અને અમારી જ મશ્કરી કરી નાખશે,

આવી ખબર હોત કોઈ દિવસ પ્રેમ ના કરત,

Read More