Quotes by Prince in Bitesapp read free

Prince

Prince

@zaladhavalsinh8gmail


ના તો તહેવાર માં મજા છે
ના તો વહેવાર મજા છે,
તહેવાર માં ને વહેવાર માં સાથે રહેવા વાળાને તો
ભગવાને એમના સાથે તહેવાર મનાવવા બોલાવી લીધા,

મારી દોસ્તી જોઈને ઉપરવાળાને પણ ઈર્ષા થઈ..
એટલે તો અમારી હસતી દુનિયા વિખેરાઈ ગઈ....

??

Read More

જિંદગી પણ ટુંકી લાગે
જ્યારે દોસ્તી ની કમી મહેશુસ થવા લાગે,

આમ તો એકલા તો રહી લઈએ પણ
જ્યારે ખભા પર હાથની કમી લાગે ત્યારે આંશુ ની ધરા વહેવા માંડે,

રોજ દુનિયા ની ભીડમાં રહીએ
તો પણ દોસ્ત તારા વિના સાવ સુનું લાગે,,????

Read More

હું ક્યાં કહું કે હમેશા બધા મારી સાથે રહે
બસ હું તો એટલું જ ચાહું છું કે કોઈ દૂર ના જાય...

હું ક્યાં કહું છું બધા મારી આંખ સામે રહે
બસ હું તો એટલું જ ચાહું છું કે કોઈ આંખ બંધ કરીને ના જાય.

Read More

અમૂક વાર ઓછા શબ્દો ઘણું બધું કહી જતા હોય છે,
બસ એમાં એક નું કંઈ જતુ નથી
બીજા નું ઘણું છીનવાઈ જાય છે....

મતૃભારતી જોવો તો એક પુસ્તક ને વાર્તા છે
માતૃભરતી જોવો ખાલી શબ્દો ને કવિતા છે
પણ હું કહું છું દિલથી જોવો તો એક પરિવાર છે.....

Read More

બસ યાદોના સહારે હું તો મારી મસ્તીમાં મસ્ત છુ
  દુનિયા ની આ ભીડમાં હું બહુ વ્યસ્ત છું,

બીજાની ખુશી માં હું ખુશ છું
બસ થોડી નાની જિંદગી માં હું મસ્ત છું

'બસ હું તો મારી મસ્તી માં મસ્ત છુ...'?

Read More

યાદ કરવા ના વાર જોઈએ ના તહેવાર,
યાદ કરવા બસ એક યાદ જોઈએ...

યાદ કરવા ના મુદત જોઈએ ના તારીખ,
યાદ કરવા બસ એક યાદ જોઈએ...

યાદ કરવા ના દિવસ જોઈએ ના રાત,
યાદ કરવા બસ એક યાદ જોઈએ...

Read More

દુનિયા સામે લડનારા હારી જાય છે ,
જ્યારે પોતાના ઘા કરી જાય છે..

દુનિયા સામે બોલનારો ચૂપ થઈ જાય છે,
જ્યારે પોતાના ઘા કરી જાય છે..

માથું ઊંચું રાખીને ચાલનારો માથું નીચું કરી લે છે,
જ્યારે પોતાના જ ઘા કર જાય છે..

જીવતી લાશ બનીને રહી જાય છે,
જ્યારે પોતાના જ ઘા કરી જાય છે..

Read More

મનને એક વહેમ હતો કે બધા પોતાના જ છે
જ્યારે પરિસ્થિતિ કપરી આવી ત્યારે ખબર પડી કે
પોતાના જ પારકા થઈ જાય છે.......

Read More

હું સમજવા નીકળ્યો હતો દુનિયાને
પણ પહેલા પોતાને જ ના સમજી શક્યો..

પારકા ને પોતાના સમજી બેઠો
ને પોતાના ને જ પારકા કરી બેઠો....

બીજાની ખુશી પૂરી કરવામાં
પોતાની ખુશી પૂરી કરી ના શક્યો....

Read More