યાદ કરવા ના વાર જોઈએ ના તહેવાર,
યાદ કરવા બસ એક યાદ જોઈએ...

યાદ કરવા ના મુદત જોઈએ ના તારીખ,
યાદ કરવા બસ એક યાદ જોઈએ...

યાદ કરવા ના દિવસ જોઈએ ના રાત,
યાદ કરવા બસ એક યાદ જોઈએ...

Gujarati Shayri by Prince : 111035158
Ssndeep 8 year ago

અચ્છા હે વો રેહ જાતી તો યાદ કહા સે રહેતી ....

Prince 8 year ago

હા યાદ હી રહ ગઈ હે યાદ હિ બનકર

Ssndeep 8 year ago

કોઈ વાદ નૈ વિવાદ નૈ બસ યાદ જોઈએ ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now