The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ना फूलों मेंं ना कलियों में ना डालीं से आतीं हैं, जो खुशबू मां के हाथों से सजी थाली में आती है। वो एक आवाज जो आती है, मंदिर की घंटियों से, वही आवाज हमको आपकी समीक्षाओं से आती है। -मनिष कुमार मित्र"
असफलता इंसान को तोड देती हैं, किंतु जिंदगी की राहों को नया मोड़ देती है। जो करते है जी जान से पूरा प्रयास, असफलता उनको छोड़ देती है। -मनिष कुमार मित्र"
કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને, ને જો શક્ય હોય તો પ્રેમ ના ટુકડા લખ મને, અકડાઈ જાઉં એવા અબોલા ના રાખ તું, "મિત્ર"તારાજ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને. -मनिष कुमार मित्र"
દિલમાં દર્દ ને આમંત્રણ આપીને, પછી ગઝલ બનાવવા શબ્દોને ગૂંથ્યા કરું, મારા એક એક જખમ ને પંપાળી ને પછી, વેદનાની મજા કેવી છે એ રોજ પૂછ્યા કરું. -मनिष कुमार मित्र"
"मातृभाषा को ना छोड़े" मातृभाषा को ना छोड़े, घर में भी बच्चों संग बोले, खुद पढ़े और बच्चों को भी मातृभाषा में ही पढाएं। हैं ज़रूरी अंग्रेजी शिक्षा, परंतु मातृभाषा का गला ना दबाएं, वर्णा क्या होगा हमारा, पढ़ो आगे ये "मित्र" ये समझाए। मां को हम मॉम और पापा को डेडी से डेड बनाएंगे, हम भूले सभ्यता संस्कार संस्कृति मातृभाषा अपनी। माॅम डेड की पाश्चात सभ्यता, बच्चों को हम पढ़ाएंगे, देख लेना एक दिन, ये रास्ता हमें वृद्धाश्रम का दिखाएंगे। जो बिज धरती में बोएंगे, वहीं उपज फ़सल के रूप में पाएंगे, पढ़ाएंगे अंग्रेजी शिक्षा, पाश्चात्य संस्कार बच्चों में आएंगे। -मनिष कुमार मित्र"
पाश्चात्य संस्कृति वालों सुन लो क्या है हम, हमसे ही सुन लो हम जब जब नग्न हुए हैं। सारे विकार ही भग्न हुए हैं, कामुकता रही नहीं, आत्मज्ञान में मग्न हुए हैं। तुम नग्न हुए, अश्लील हुए, वासनाओं में खो गए, और हमारी नग्नता अमर हुई, और भगवान महावीर हुए। Dr, Lokesh Jadilye
कौवा किसका धन ना हरे, कोयल किसको क्यां देती। मीठा बोल सुना कर, सबका मन हर लेती। -मनिष कुमार मित्र"
લઘુ વાર્તા:- "એ ગોઝારી દુઃખદ દુર્ઘટના" આજે નવા વિષયવસ્તુ આધારિત અને સંવેદનશીલ સત્યઘટના આધારીત લઘુ કથા લઈ ઉપસ્થિત થયો છું. આ વાર્તા મારી સાથે ભણતા મિત્ર સાથે થયેલી દુર્ઘટનાથી ઉત્પન્ન ભયાનકતા કેવી હોય છે, એ વર્ણવવાનો પ્રયાસ આ વાર્તા થકી કરું છું. આજથી લગભગ 20 વર્ષ પહેલાં નો એ ગોઝારો દિવસ હતો. હું મારા નિત્યક્રમ મુજબ લગભગ સવારના દસ વાગ્યે સિલાઈ કામ કરી રહ્યો હતો.ત્યાજમને સમાચાર મળ્યા કે તમારો મિત્ર સતીશ મકવાના ખૂબ ગંભીર રીતે દાઝ્યા છે.અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આવા ગંભીર સમાચાર મળતાં સતીશ ને મળવા ને હાલચાલ પૂછવા હોસ્પિટલ પહોંચ્યો. સતીશ ને આવી ગંભીર હાલતમાં જોવું મારા માટે ખૂબ અઘરું હતું.કારણ કે અતિ ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, અને કયા સમયે શું થઈ જશે કંઈ જ કહી શકાય એમ ન હતું. મનમાં સતત ઈશ્વરને પ્રાર્થના કરતો કે કોઈ અમંગળ ઘટના ન બને. સતીશ ના મોટાભાઈ સાથે વાતચીતથી જાણવા મળ્યું કે સતીશ જે કંપનીમાં નોકરી કરતો હતો, ત્યાં સવારના 8:30 સતીશ ની નજીક રહેલું બોઇલર અચાનક ફાટતા, સતીશ માથાથી કમર સુધી સંપૂર્ણ રીતે દાઝ્યો, ને કમર સુધીની ત્વચા ઉતરી ગઈ હતી. ફક્ત આંખો સતીષના હાથથી ઢંકાઈ ગઈ હોય બચી ગયેલી. આવી ગંભીર હાલતમાં મારા મિત્ર ને મારે જોવો અતિકષ્ટદાયક અને આઘાતજનક હતું. આવી ગંભીર હાલતમાં આઈસીયુમાં દૂરથી જોઈ મને ચક્કર આવવાં લાગ્યાં, બાજુ ઉભેલાં સતીશ ના મોટા ભાઇએ મને સાંભળ્યો. સતીશ ની પીડાદાયક સારવાર લગભગ પાંચથી છ માસ ચાલી. અનેક સર્જરી દ્વારા કંઈક અંશે દુર્ઘટનાની ભયાનકતા ઓછી કરી શકાય. આજે પણ એ દુર્ઘટના ની નિશાનીઓ રહી રહીને મને પણ દુઃખી કરી બેચન કરી રહીં છે. આજે આટલા વર્ષો વીત્યા પછી પણ એ ગોઝારી દુઃખદ દુર્ઘટનાની યાદ દિલને હચમચાવી બેચેન કરી રહી છે. અને આ માટે અન્ય કારણ માનવતા નો સદંતર અભાવ, એ કંપનીએ આચરેલી કાર્યપદ્ધતિથી પ્રગટ થયો. કંપનીએ ફક્ત હોસ્પિટલની સારવારનો ખર્ચ જ ઉઠાવ્યો, વળતર પણ ન ચુકવ્યું કે હોસ્પિટલ અને આરામ કરવા માટે ઘરે રહ્યો, એનો પગાર પણ ના આપ્યો. સતીશે ફક્ત શારીરિક જ નહીં પણ આર્થિક અને માનસિક યાતનાઓ મહિનાઓ સુધી નહીં પણ વર્ષો સુધી ભોગવવી પડી. અત્યારે તો પોતાની સ્વતંત્ર દુકાન કરી સદ્ધર થઈ ચૂક્યો છે.અને ઈશ્વર કૃપાથી પ્રેમાળ પત્ની અને બે બાળકો સાથે સુખી સંસાર વ્યતિત કરે છે. દોસ્તો જેટલી તકલીફ શારીરિક નથી થતી એટલી તકલીફ અમાનવીય અને સંવેદના વિહીન વર્તન વ્યવહારોથી વ્યક્તિને થાય છે.હુ સાચું કહી રહ્યો છું ને...? શું પૈસા જ મહત્વના હોય છે.....? વ્યક્તિની, માનવીની જિંદગીનું કોઈ મૂલ્ય નથી....? શું પોતાને ત્યાં કામ કરતા નોકરી કરતા વ્યક્તિઓનું કોઈ જ મહત્વ નથી......? એમની શારિરીક તેમજ માનસિક સુરક્ષાનું ધ્યાન રાખવું માલિક ની જવાબદારી નથી.......? ✍️મનિષ કુમાર "મિત્ર" 🙏
कोई भी कारण हो कोई भी बात हो, चिढो मत गुस्सा मत करो, जोर से मत बोलो मन शांत रखो, सोच विचार करने के बाद फिर निर्णय लो, आवाज से आवाज नहीं मिटती चुप्पी से मिट्टी है, तकलीफ सिर्फ आपको होगी, दुख भी आप ही को होगा, मन शांत रखोगें तो सूख भी आप हीं को भी मिलेगा। -मनिष कुमार मित्र"
વહી જાય છે, સુંદર ક્ષણો જાણે કે પ્રવાસી હોય તેમ, યાદો ત્યાં જ રહી જાય છે જાણે અચેતન રસ્તા સમી એ. આ યુવાની વિત્યા પછી યુવાની જિંદગીભર યાદ આવે છે, પણ વહી ગઈ યુવાની, ને યાદો ક્યારેય પાછી નથી આવતી. -मनिष कुमार मित्र"
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser