The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#ધર્માંધ
#જ્યોત ઉમ્મિદ કી જ્યોત જલાના શીખો, હર મજબૂરી સે લડના શીખો, હર ગમ કે સાથ જીના શીખો, majburiya હમારી ભી કમ નહી હૈ, પર હમારી તરફ મુસ્કુરાના શીખો, ઉમ્મિદ કી જ્યોત જલાના શીખો.
#સહેલું તારા માટે સહેલું હતું બધું છોડી જવું, મારા માટે અઘરું હતું બધું ભૂલી જવું. તારા માટે સહેલું હતું લાગણીઓ તોડી જવું મારા માટે અઘરું હતું વિખેરાઈ ને ભેગું થવું.
તારા પ્રેમમાં હું મીરા બની, તને કૃષ્ણ થતાં ના આવડ્યું... તારા પ્રેમમાં મેં દુનિયા છોડી, તને અહમ્ છોડતા નો આવડ્યું... તારા પ્રેમમાં મેં તનમન ખર્ચ્યા, તને શેઠ શામળશા થત ના આવડ્યું... તારા પ્રેમમાં સાનભાન ભૂલી, તને કદર કરતા ના આવડ્યું... તારા માટે મેં જગતના ઝેર પીધાં, તને લાગણીના બોલતા ન આવડ્યું... તને મેં ભગવાન માન્યો, તને માણસ થતાં ના આવડ્યું...
આજે આ વરસાદ માં ભીંજાવાનું મન થાય છે, તોડી અદૃશ્ય દીવાલો વિસ્તારવાનું મન છે, 'હું'કે 'તું'નહીં પણ 'આપણે' સાંભળવાનું મન થાય છે, આજે આ વરસાદમાં ભીંજાવાનું નું મન થાય છે.
કોણ જાણે મન ક્યાં દોડી જાય છે, બેદરકાર ની દરકાર કરીએ જાય છે. લાગણીના તાંતણે નથી બંધાતા જે, એની ફરતે તાંતણા ગૂથે જાય છે, બેદરકાર ની દરકાર કરીએ જાય છે. સાથે હોવા છતાં સાથે નથી હોતા જે, એની સાથે ચાલવા દોડી જાય છે, બેદરકાર ની દરકાર કરીએ જાય છે. પ્રેમની ભાષા નથી સમજતા જે, એને જ પ્રેમ કરવા મથે જાય છે, બેદરકાર ની દરકાર કરીએ જાય છે. કોણ જાણે મન ક્યાં દોડી જાય છે, બેદરકાર ની દરકાર કરીએ જાય છે. #બેદરકાર
ઇરાદા અમારા કંઈ કમ નથી, અવધ થી ડરી જાય એ વાતમાં કોઈ દમ નથી. સરિતા ખળખળ વહેતી જાય, મસ્તીમાં એની હસતી જાય , મંઝિલ માટે ઝઝૂમતી જાય, એ અવરોધથી ડરી જાય એ વાતમાં કોઈ દમ નથી, ઇરાદા અમારા કંઈ કમ નથી. વ્યાસ જે. #અવરોધ
લાગે છે મને તારી લાગે છે તને સમજવામાં મને મને સમજવામાં તને લાગે છે મને તારી કઈ ભૂલ થાય છે સખી છું હું શ્રીકૃષ્ણની થાવું નથી મારે રાધા મીરા કે રુકમણી એ સખી ભાવ સમજવામાં તારી કંઈ ભૂલ થાય છે લાગે છે મને તારી કાંઈ ભૂલ થાય છે તને સમજવામાં મને અને મને સમજવા માટે અને લાગે છે મને તારી કંઈ ભૂલ થાય છે તારી ને મારે મૈત્રી શબરી રામ શી મૈત્રી કૃષ્ણ ક્રિષ્ને શી મૈત્રી મૈત્રીભાવ સમજવામાં તારી કઈ ભૂલ થઇ છે લાગે છે ને તારી કાંઈ ભૂલ થાય છે તને સમજવામાં મને મને સમજવા મને લાગે છે મને તારી કંઈ ભૂલ થાય છે
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser