Quotes by vivek khandera in Bitesapp read free

vivek khandera

vivek khandera

@vivek5936


માણસને શું જોઈએ, માન મોભો પૈસા સોહરત, રૂપ રંગ એસો આરામ???
ના કદાપી નહી,
બસ એક હમદર્દ સહારો, તેને માનવા વાળું ,સાભળવા વાળું, અને સમજવા વાળું અને સમજાવવા વાળું, હક જતાવવા વાળું, હક આપવા વાળું,
એક જીવીત આનંદીત પ્રફુલ્લિત વ્યક્તિ, સાથી, જે સાથે હોય
💐🙏🕉️🕉️
બસ એથી વીશેષ કશું જ નહીં 👌👍🕉️
રાજ હેમંત

Read More

જ્ઞાની તો જાણતુંજ હશે કે શીવ અને શક્તિ ના મીલન થી આ પ્રકૃતિ ખીલી છે, પ્રેમ મિલન અને પ્રણય વીના પ્રકૃતિ નો વિકાસ નથી, પ્રકૃતી ની સુંદરતા અને મહક એછે પ્રેમની ઓળખ,
મન હોય તો માળવે જવાય,
દુનિયા ના બંધનો અને આપણી ધટીયા સોચ પ્રેમને બાંધી નથી શક્તો, એ તો એક મુહીમ છે ચળવળ છે, જે બે પ્રેમીઓ ના મનમાં જીવંત રહે છે,
રાધે શ્યામ 🙏💐
hemantbharti

Read More

કદાચ લોકો શરીરની સુંદરતા કે પછી, ધન દોલત કે હોદો દેખતા હશે, કે પછી જાતી ધર્મ , કે અમુક અભ્યાસ કે સકીલ,
આપણને વ્હાલું છે વ્યક્તીત્વ ,મનની વીશાળતા, મનની સુંદરતા, જેનું રદય મહાસાગર એમાં ડુબવા નું મન થાય,
બાકી ઉપરની કોમન વસ્તું તો આપણી પાસે ઈશ્વરની કૃપાથી ઓલરેડી છેજ
hemant

Read More

જો પસંદ આવે આશીયાનું મારૂ તો મના મત કરજે, સવારૂ કિસ્મત તારી તો મના મત કરજે, જો આપું પ્રેમ હુફ તો મના મત કરજે, જો આપું વિશ્વાસ અને ભરોસો તો મના મત કરજે, જો આપું મંદીર સમા રદયમાં સ્થાન તો મના મત કરજે, કુદરત ભેગા કરે એક થવા માટે તો મના મત કરજે, પારકાને કોઈ પોતાના માને તો મના મત કરજે, સકારાત્મક વીચાર હૈયે ઘરી મહોબત તુ બનજે
❤️🪔💐🙏
hemant

Read More

આઈ લવ યું,
કહેવાનું ફક્ત એકવાર હોય છે, ફીલીંગ જણાવવા, પછી એ દીશામાં દરરોજ એને હકીકતમાં જીવંત રાખી આગળ વધતા રહેવું, અને એવો વહેવાર રાખવો જેથી સાબિત થાય કહેલા શબ્દો,
❤️💐🙏
hemant pandya

Read More

લોહી લુહાણ છે આ રદય તારા આપેલ ઘાવ થી, હવે મલમ પણ તુજ લગાવ,
કેટલા દીવસોથી એકજ ખ્યાલ , એકજ ધ્યાન, એકજ વિચાર, એકજ તમ્નના, યા જીંદગી ખુશીઓ લઈ આવશે, યા મૌત થી બદતર આ જીવન ,
છે સચ્ચાઈ ઈમાનદારી પુરી લગ્ન , માટે દાવો કરૂ,
hemant pandya

Read More

After 12 o'clock the new year sets in, and according to our religion with the first ray of sun in the morning, when will you choose to come to life in my life ??
❤️❤️❤️❤️❤️💐
hemant pandya

જયારથી સમજ મળી ત્યારથી જીંદગી ને જીવી છે વેડફી નથી, જયા જયા વફાદાર વિશ્વાસ પાત્ર સાથ મળ્યો, બસ જીવી લીધું ત્યા સુધી ,જયા સુધી સાથે જીવાયું, પછી યાદો ને જીવંત રાખી, બસ પ્રેમની સુવાસ ફેલાવતો રહ્યો ,
હવે દીલમાં થામેલ , બસ એજ આખરી તમન્ના, જીંદગી તારા પર મહેરબાન બસ લુટાવવા માગું ખુશીયો પ્રેમ , આપવા માગું હુફ પ્રેમ વફા,
જો રહીશ જીવીત તો
hemant pandya

Read More

સાથે ચાલવા વાળા તો ધણાય મળે , પણ સાથ આપવા વાળા , સહભાગી થવા વાળા ની કમી છે આ જગતમાં,
જીવન સાથી શબ્દની વ્યાખ્યા કેટલી બદલાઈ ગઈ,
જીવન ભર સાથે રહે પણ સમજી ન શકે,
ન ડ્રીમસ સમજી શકે ના શુખ દુખ કે ન ફીલીંગ,
હે ભગવાન આ યંત્ર માનવની દુનીયા માં મને કયા રદય આપી માનવ બનાવ્યો
hemant raaj

Read More

ડરૂ છું જુદાઈ થી જે મીલન પહેલા આવે, કોઈ ડોકીયું કરે જીવન માં કે ભવ ભવની જુદાઈ મળે,
ભગવંત હવે જે પણ મળે આ જન્મજ નહીં, ભવ ભવ એનો સાથ મળે
Raaj hemant

Read More