Quotes by Vikram in Bitesapp read free

Vikram

Vikram

@vikram6647
(1)

ભગવાન સૃષ્ટિની રચના કરતા સમયે ત્રણ વિશેષ વાતનું ધ્યાન રાખ્યું ☝🏼 એક અનાજમાં કીડા પેદા કર્યા નહિતર લોકો આને સોના-ચાંદી જેમ સંગ્રહ કરે. ‌✌🏻 બીજું મૃત્યુ પછી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન કરી નહિતર પોતાના સ્નેહી જનની ક્યારે અગ્નિદા કે દફન ન કરત. ‌‌🙏 ત્રીજુ જીવનમાં સંકટ સાથે રડવાનું અને સમય સાથે ભૂલવાનું આપ્યું. નહિતર જીવનમાં નિરાશ અને અંધકાર જ રહી જાત.

Read More

દરિયાને લાગે કે મારી પાસે પાણી અપાર છે.
પણ એ ક્યાં જાણે છે કે આતો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે…!

રહસ્યો થી ભરેલા રહો ત્યાં સુધી જ કિંમત છે તમારી...,
ખાલી થયેલાં ચાંદલા ના કવર ને લોકો કચરા માં નાખી દે છે...!!!

🇨🇮 શુભ સવાર 🇨🇮

Read More

You are the smile I never own,
A love I feel, yet stay unknown.