Quotes by Vanrajsinh Chavda in Bitesapp read free

Vanrajsinh Chavda

Vanrajsinh Chavda

@vanrajsinhchavda8270
(8)

સંસ્કૃતિ , સાંસ્કૃતિક પ્રથા કે રિવાજો નું તો ખબર નહીં પણ ફિલ્મો અને પશ્ચિમી સંસ્કૃતિ નું અનુકરણ ખૂબ થાય છે. થોડા દિવસ પછી 14 મી ફેબ્રુઆરી આવે છે. બધા ને ખબર છે શું છે અને કોણ કોણ ઉજવશે . કેમ ઉજવશે ખબર નહીં . 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે ની પ્રેમીઓ ઉજવણી કરશે. પણ શું કોઈ ને યાદ છે એજ દિવસે આપણા ભારત માં આતંકવાદી હુમલો થયો હતો જેમાં આપણા 44 જવાનો શહીદ થયા હતા તો હવે થી ભારતીય લોકો વેલેન્ટાઈન ડે ને બદલે રાષ્ટ્રીય શોક દિવસ તરીકે ઉજવે એવી મારી અપીલ છે.
જો તમેં પણ સહેમત હોય તો કોમેન્ટ માં યસ લખી ને જણાવો.. જય હિન્દ જય જવાન🙏🙏🙏

Read More

જેમનું કામ છે સંસ્કાર આપવું આજે એજ સંસ્કાર વિહોણા બની ગયા..😈😈😈

જિંદગી કા સબસે બુરા લમ્હા વો હોતા હે,
જબ કોઈ હમારા અપના હી હમારી આંખો મેં આંશું લાયે ઔર ફિર વોહી હમશે પૂછે ક્યાં હુવા ઔર હમેં હસ કે કહેના પડે .
કુછ નહીં યાર બસ આંખ મેં કચરા પડ ગયા થા.

Read More

સાચું નહીં સારું બોલો તો જ લોકો તમને બોલાવશે . બાકી સાચું બોલસો તો એકલા રહી જશો. --ખુદ ના અનુભવ માં થી.

આજનું શિક્ષણ આપણ ને જ્ઞાન તો આપે છે પણ સંસ્કાર નથી આપતું. અને ઇતિહાસ કહે છે જો જ્ઞાન વધારે હશે તો માણસ ને ઈગો આવી જશે અને જો જ્ઞાન સાથે સંસ્કાર પણ હશે તો વ્યક્તિ ને ક્યારે ઈગો નહીં આવે. આજે આપણે બાળકો ને જ્ઞાન (શિક્ષણ ) તો આપીએ છીએ પણ સંસ્કાર આપવાનું ભૂલી જઈએ છીએ .પણ વિચાર થાય છે સંસ્કાર આપશે કોણ ?? અત્યારે માતા પિતા તો નોકરી માં વ્યસ્ત હોય છે. શિક્ષકો તો ...... છોડો અત્યાર ના શિક્ષકો ની વાત જ ના થાય..પોતાની વિદ્યાર્થીની ઉપર ખરાબ નજર રાખે. જેને સંસ્કાર આપવાના હોય એ ખુદ સંસ્કાર વગર ના થયા છે.
     આજ થી 8 દિવસ પહેલા હું અમદાવાદ આવ્યો હતો. AMTS માં બેઠો થોડો જ સમય થયો કે એક 65 વર્ષ ના દાદી અને 70 વર્ષ ના દાદા AMTS માં ચડ્યા.હું મારી સીટ માં બેઠો હતો.એ દાદા અને દાદી ને સીટ મળી નહીં એટલે એ ઉભા ઉભા મુસાફરી કરતા હતા. હું તરત જ ઉભો થઇ ગયો અને દાદી ને કહ્યું દાદી તમે મારી જગ્યાએ બેસી જાવ . 
દાદી : તો તું ક્યાં બેસીસ. ? મેં કહ્યુ હું તો હજી જવાન છું હું ઉભો રહી શકું છું . અને રહીશ તમે આરામ થી બેસો પછી દાદા ઉભા હતા તો એમને માટે પણ થોડી જગ્યા કરવી.  પછી એમને મને સવાલ કર્યો .
દાદી : બેટા અમદાવાદ શહેર નો તો નથી લાગતો. ?
હું : હા હું ગામડા નો છું.
દાદી :  તમે કેવા છો ? દરબાર ?
હું :     હા દાદી
દાદી : વાહ બેટા હજી પણ તમારા સંસ્કાર તમારી ઓળખ કરે છે  તારા દેખાય અને તારા કામ થી તારો પરિચય મળી ગયો બેટા..  
થોડા સમય પછી મારા શિક્ષકે મને બોલાવ્યો હું ગયો પછી થોડા વાર પછી દાદી એ બોલાવ્યો એમને  એક ફોન લગાવવો હતો . મેં લગાવી આપ્યો . થોડી વાર પછી દાદી બોલ્યા.
કહેવત હતી , કુવા માં હોય તો હવાડા માં આવે. હવે કુવા માં ના હોય તોય હવાડા માં આવે.
મેં કહયું હું કઈ સમજ્યો નહીં દાદી.
એમને કહ્યું. "તારા શિક્ષક છે 28 /30 વર્ષ ની ઉંમર છે મારા માટે તે તારી સીટ ખાલી કરી તારા દાદા ઉભા હતા પણ તારા શિક્ષકે ખાલી ના કરી આજ સંસ્કારો બતાવે છે બેટા.   કે કુવા માં ના હોય તોય હવાડા માં આવવાનું હોય તો આવી જ જાય.
નોંધ : આ એકદમ સાચી ઘટના છે. જે બનેલી છે એક પણ લીટી બહાર ની નથી...

Read More

એક દિન આયે વો ખ્વાબો મેં મેરે ,
હમને કહા કયું ભુલા દિયા હમેં.?
દેખા તો ઉનકી આંખો મેં ભી આંશુ થે.
ફિર કેસે પૂછતે કયું રુલા દિયા હમેં.

Read More

મર કે અમર હો જાના,
પર એ ઝંડા ના ઝુકાના.
ગણતંત્ર દિવસ ની શુભકામનાવો

ભારત સરકાર દ્વારા એક યંત્ર શોધાયું જેનો અવાજ 10 વિમાન ના અવાજ જેટલો હતો. બધા ભાઈઓ અને બહેનો જોવા આવ્યા . યંત્ર શરૂ કર્યું , 10 મિનિટ પછી યંત્ર બનાવનાર વૈજ્ઞાનિક : આગળ બેસેલી બહેનો અવાજ ઓછો કરો તો આ યંત્ર નો અવાજ સાંભરી શકાય.🤣🤣😂

Read More

આજે તો એ ચાંદે પણ મને પૂછી લીધું ક્યાં ગયો એ તારો ચાંદ જેના પર તું બહુ ઘમંડ કરતો હતો.?
plz come back

એક બાર મેરી આંખો મેં દેખ કે એ બોલ દે હમ તેરે કાબીલ નહીં.
તેરી ચલતી સાંસો ની કસમ જિંદગી મેં દુબારા ચહેરા નહીં દિખાયેંગે.

Read More