The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
દિલ દિલ છે , એને શોધવા કોઈ સરનામાં ની જરૂર નથી સાહેબ , આપમેળે જ મળી જાય ??
પ્રેમ એક પરિભાષા છે. જો કોઈ ને પૂછો કે પ્રેમ કેવો હોય , તો જેને સફળ છે એ કેશે પ્રેમ કે સુંદર લાગણી છે , પણ નિષ્ફળ છે એં ને પૂછશો તો કેશે પ્રેમ એક એવો દર્દ છે , જેને સહન કરવો અઘરો છે. આમ પ્રેમ એની કોઈ જ વ્યાખ્યા નથી , પ્રેમ એ બસ પ્રેમ જ છે. બસ નિભાવતા આવડે તો ??? બાકી પ્રેમ પણ .....
આપણને જાન કેવા વાળા હજોરો હશે , આપણને પોતાની જિંદગી માનવ વાળા પણ હજારો હશે , પણ જયારે નિભાવવાનો વારો આવશે ને સાહેબ , કઈક જોયતું નઈ મળે , કંઈક એની ઈચ્છા પુરી નઈ થાય કંઈક એને ગમતું નઈ થાય એટલે , આ બધું જાન , જિંદગી , બધું જ પૂરું અને બધા આ ને જ પ્રેમ મને છે. શું આ ખરેખર પ્રેમ જ છે? ??
જિંદગી તડકા છાયા સમાન છે , ક્યારે તડકા રૂપી પીડા આપી જાય , ક્યારે છાયા રૂપી સુખ આપી જાય , પણ સાહેબ ક્યારેક તડકો પણ જીવન માં જરૂરી છે .??
જીવન એક તણખલું છે. ક્યારે પવન ની ફૂંક લાગે અને ક્યાં જય સમાય જાય ખબર જ નથી રેતી સાહેબ ??, બાકી આ દુનિયા માં મારી અને તમારી જેવા ઘણા છે જીવન આપડી મરજી થી ચાલવવા એ તણખલું સાહેબ ગમે ત્યારે ઉડી જાય.
હા પ્રેમ ફરી થી થઇ શકે કારણ કે પ્રેમ વ્યકિતી થી નહિ વ્યક્તિતવી થી થાય છે સાહેબ ??
thaki ne betho chu hari ne nai khali hath mathi ak moko gayo che jindgi nai☺️☺️
koi no prem ochho nathi bas apdi lagniyo vadhu hoy che saheb☺️☺️
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser