Quotes by u... jani in Bitesapp read free

u... jani

u... jani Matrubharti Verified

@urmilajani8454
(66)

પ્રેમ અને ક્રોધ સિક્કાની બે બાજુ જેવા છે, એકની પાછળ બીજાનું અસ્તિત્વ હોય જ છે...
U...Jani

જેમ આપણાં ઘરમાં ઝુમ્મર, કાચ, દીવા - બત્તી વગેરેનું સુશોભન થાય છે,તેવી જ રીતે કુદરતે આ ધરતીને પહાડો, જંગલો ,વૃક્ષો વગેરે પ્રાકૃતિક સૌંદર્ય થી સુશોભિત કરેલી છે.કુદરતનું આ સુશોભન અમૂલ્ય છે. તેની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે.
#સુશોભન

Read More

કેમ કરી વિસરું તને !

કેમ કરી વિસરું તને હો શામળિયા...
હો શામળિયા..
તારા વિના સૂની યાદો રે સૂના સૂના હૈયે કેમ રે સમાય...
કેમ રે સમાય...
તું જ મારો નાવિક ને તું જ મારો દરિયાપાર...
તું મારો સંસાર ને તું જ મારો બેડાપાર...
કેમ કરી વિસરું તને હો શામળિયા...
હો શામળિયા..
હૈયું મારું ખુદને વિસરે, ભલે રે વિસરે ખુદને
તું રે કેમ વિસરાય, કેમ રે વિસરાય હો શામળિયા...
ભલે ને મરણ આવે લાખય, ના રે વિસરાય જનમોજનમની પ્રીત નાં રે વિસરાય...
હો શામળિયા...તું ના વિસરાય ...

Read More

हर कोई किसिना किसी से जरूरतमंद होता ही है।
मुस्कुराहट को जरूरत कोई बात की,
बात को जरूर कोई खयाल की,
खयाल को जरूर मन की,
मन को जरूर रूह की,
रूह को जरूर खुदा की,
खुदा को जरूर प्यार की,
प्यार को जरूर खुदा की ।
#ज़रूरतमंद

Read More

આજે હરકોઈ બન્યું જરૂરિયાતમંદ
સ્થિતી એટલી બની તંગ
કે કોઈ ને જરૂર પડી પૈસાની,કોઈ ને અનાજની,
તો કોઈને વતન જવાની,કોઈને ધૈર્ય અને સહાનુભૂતિની...
આજે દરેક, કોઈને કોઈ અભાવથી પીડાય છે ત્યારે ઈશ્વરને એટલી જ દુઆ કે તે દરેકની જરૂરિયાત પૂરી કરે અને સૌનું કલ્યાણ કરે...
#જરૂરિયાતમંદ

Read More

પુખ્ત વયના દંપતી પોતાના ઘર આંગણે વિખાયને તૂટી ગયેલા પક્ષીના માળાને ફરી જોડવાની મથામણમાં જૂટ્યા હતા. એટલાંમાં જ ઉદાસ ચહેરા સાથે દરવાજે આવીને ઉભી રહેલી તેમની પરણિત પુત્રી બોલી ઉઠી- 'રેહવા દો એ માળો તૂટી ચૂક્યો છે.'
#માળો

Read More