Quotes by Urmi Chetan Nakrani in Bitesapp read free

Urmi Chetan Nakrani

Urmi Chetan Nakrani Matrubharti Verified

@umachetannakranigmail.com2498
(165)

નાનો માણસ જો દસ પગથિયા સફળતા માટે ચઢી શકતો હોય તો મોટા માણસે ક્યારેક નાના માણસની સફળતા માટે એક પગથિયું ઉતરવું જોઈએ.

-Urmi Chetan Nakrani

Read More

pardesi....pardesi
by friend

epost thumb

...

-Urmi Chetan Nakrani

ખારે દરિયે કેટલું મીઠુ(નમક) ઉપજે!
નક્કી વાદળ ધરાની યાદમાં રડ્યું હોવું જોઈએ.

-Urmi Chetan Nakrani

રિલાયન્સનું નામ આવે એટલે ધીરુભાઈ યાદ આવે અને પછી મુકેશ અંબાણી અને અનિલ અંબાણીનુ ક્યારેક નામ જીભે ચડે. ઊગતો સૂરજ બધાય પૂજે.આથમતાની કદર એટલી બધી નથી હોતી પણ આથમતુય ક્યારેક શીતળતા પ્રદાન કરે ખરું. એ આપણે ભૂલવું ના જોઈએ. આપણે મોજમાં જીવવું ભલે આપણે ધીરુભાઈના સંતાન નથી પણ કદાચ આપણા સંતાન ધીરુભાઈ જેવા બને તો આપણને શું વાંધો હોય???સંતાનનો ઉછેર તો માં બાપ સરખી અને સમાન રીતે કરતા હોય.પણ દરેક પોત પોતાની રીતે પોતાનો વિકાસ પોતાના આઇ ક્યું લેવલ પ્રમાણે કરતા હોય.એમાં વારો તારો કરવાનો કોઈ સવાલ ઊભો થતો નથી.સંતાનોએ પણ લઘુતાગ્રંથિ ના બાંધવી જોઈએ.જો માં બાપની જવાબદારી આપણને ઉછેરવાની હોય તો એમણે કરેલો આપણો ઉછેર એળે ન જાય એ જોવાની જવાબદારી આપણી પણ બને છે.ધીરુભાઈ હતા એટલે એમણે વારસામાં એમના સંતાનોને આપ્યું.પણ એમણે મહેનત તો કરી હશે ને!!?
આપણે મુકેશભાઈ બનવું એ આપણા હાથમાં છે(જો ધીરુભાઈ મળી જાય તો..) અને ધીરુભાઈ બનવું એ પણ આપણા હાથમાં છે.
આપણો ચહેરો જેવો હશે તેવું તેનું પ્રતિબંબ મળશે. પ્રતિબિંબ સુધારવા ચહેરો સુધારવો પડે કાચ તો ના તોડી નખાય ને..!?

Read More

હવે ઉતાર તું માથા પરના મોરપીચ્છને,
ફરીથી પેલાં જેમ રંગી દે આ દુનિયાને .

*"જ્યારે પણ કોઈ ને હસતા જોવું છું ત્યારે વિશ્વાસ આવી જાય કે"....*

*"ખુશી ખાલી પૈસાથી નથી મળતી"*
*"જેનું મન મસ્ત છે એની પાસે બધુજ છે"....*

Read More

પ્રેમ પામવા મંદબુદ્ધિ જ બનાય,
દિલ દિમાગથી નહીં, પ્રેમથી જ જીતાય.
#મંદબુદ્ધિ

હું પરદેશી પારેવડી,
તમે મારો માળો...
ઉડતી આવીને બેઠી‌ આશરે,
સ્નેહથી ચણ પાણી આપજો.
સાસરે આવેલી સ્ત્રી પોતાના પતિને સમજાવતા કહે છે-હુ તો બીજા ઘરેથી તમારા ઘરમાં આવી છું.આ ઘર જ હવે મારૂં છે.માળા રૂપી ઘરમાં મારી કંઈક ભૂલો થાય તો મારી ભૂલો સુધારવાનો મને મોકો આપી મને સાથ આપજો.મારા માટે પ્રેમ દ્રષ્ટિ રાખજો.
#માળો

Read More

1st anniversary..
Thanks to be my life partner ❤️ on this day before 1 year ago.always you walk with me in all situation if it joyfully or sorrowfully.i get u on that golden day with me and u hold my hand and say- i'm going to be your wife now.