Quotes by Sumit Satavara in Bitesapp read free

Sumit Satavara

Sumit Satavara

@sumit.sathvara


महोब्बत यह हैं कि______

बर्बाद करने का हक़ सिर्फ़ तुमको दे रखा है____!

और भरोसा यह हैं कि बर्बाद तुम करोगे नही____!!

Read More

ઉમર પણ સરી જતી રેતી છે.

nice
http://matrubharti.com/book/9988/

કૈં હૃદયમાં રણઝણે તો બેધડક
તું મારી પાસે આવજે,
ને કદી જો દિલ રડે તો બેધડક
*તું મારી પાસે આવજે.*

હું તને બોલાવું ને તું આવે, એવા આગમનમાં શું મજા ?!
થાય જો ઈચ્છા તને તો બેધડક
*તું મારી પાસે આવજે.*

તું મને સમજે કે ના સમજે- એ વાતો પણ બધી ભૂલી જઈશ,
કોઈ ના સમજે તને તો બેધડક
*તું મારી પાસે આવજે.*

પ્રેમમાં જો કરગરું હું તો પ્રણયનો માર્ગ આ લાજે સખા,
માન એનું સાચવે તો બેધડક
*તું મારી પાસે આવજે.*

જો ભરોસો હોય ના મુજ પ્રેમ પર તો આવતો હરગીઝ નહીં,
પણ કદી શ્રદ્ધા ઝરે તો બેધડક
*તું મારી પાસે આવજે.

Read More

પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઇ પણ થરે *હું મળીશ જ*

ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું
કોઇ હિજરતીના ઘરે *હું મળીશ જ*

હતો હું સુદર્શન સરોવર છલોછલ
હવે કુંડ દામોદરે *હું મળીશ જ*

નગારે પડે ઘા પહેલો કે ચોરે
સમીસાંજની ઝાલરે *હું મળીશ જ*

બપોરે ઉપરકોટની સુની રાંગે
અટૂલા કોઇ કાંગરે *હું મળીશ જ*

તળેટી સુધી કોઇ વહેલી સવારે
જશો તો પ્રભાતી સ્વરે *હું મળીશ જ*

કોઇ પણ ટૂકે જઇ જરા સાદ દેજો
સુસવતા પવનના સ્તરે *હું મળીશ જ*

શિખર પર ચટકતી હશે ચાખડી ને
ધરીને કમંડળ કરે *હું મળીશ જ*

છતા યાદ આવે તો કેદાર ગાજ

Read More

ન કર આંખો ની લેવડ દેવડ
વરસતા વરસાદમાં

એક તો ભીંજાયેલ છુ ને
તુ વધારે ભીંજવે છે

બાર સાંધે ને તેર તૂટે એવી પરીસ્તીથીમાં પણ ઘર ના સભ્યોને હસતા રાખી ઓશીકાની આડમાં બે આંસુ પડી લેતું પાત્ર એટલે પિતાજી..

Read More

दिल तो करता है कि,
लिख दूँ तेरे नाम मेरे हर एक शायरी के साथ,,,
फिर खयाल आता है...
मासूम सी है जान मेरी, कहीं बदनाम न हो जाए...

Read More