Quotes by Bhavesh in Bitesapp read free

Bhavesh

Bhavesh

@srj.bhaveshyahoo.com
(70)

અમસ્તાજ આમ અધ્ધરે વાત કયા થાય છે!
લાગે કોઈ પોતિકું ત્યાં જ હૈયું ઠલવાય છે.

ઋણાનુબંધ જ હશે કોઈ આ દોસ્તો જોડે,
બાકી આવા નંગ જીવનમાં કયા ભટકાય છે!!!

MB થકી મળેલા એ મારા તમામ દોસ્તો માટે😊

-Bhavesh

Read More

મળે છે ખાલી સપનામાં તો પણ એવી તો શરમાય છે!
સમજાવો તેને જરા ખુલીને મળે, મારુ સ્મિત કરમાય છે..

ભાવેશ પરમાર