Quotes by hareshsir in Bitesapp read free

hareshsir

hareshsir

@sir9979700614gmail.com133


*એક નાનું સુંદર કાવ્ય...*
ફૂલ નહિ..
પાંખડી બનીને રહેવું છે,
પાણી નહિ..
ટીપું બનીને રહેવું છે,
નથી વહેવું કોઈની આંખો માંથી આંસુ બની,
બની શકે તો આમ જ
હોંઠો પર સ્મિત બનીને રહેવું છે...
નથી જોઈતા મતલબ થી ભરેલા સંબંધો...
મને તો બસ નીસ્વાથૅ મિત્રો ની સંગાથે રહેવુ છે.
મારે ક્યાં સાગર ની લહેરો બની વહેવુ છે...
મારે તો મિત્રો થી ભરેલા આસમાનમાં ઉડવું છે.
મને તો બસ આમ જ
મિત્ર બની ને મિત્રો સાથે રહેવું છે. ✍

Read More

અધ્યાપક - રમેશ બેટા ઘર કી
પરિભાષા બતાઓ ??

રમેશ - સર જો ઘર હોસલે સે બનાયે જાતે હૈ ઉસે હાઉસ કહતે હૈ,
જિન ઘરો મેં હવન હોતા હૈ,
ઉન્હેં હોમ કહતે હૈ,
જિન ઘરો મેં હવા જ્યાદા ચલતી હૈ, ઉન્હેં હવેલી કહતે હૈ,
જિન ઘરો મેં દિવારો કે ભી કાન હોતે હૈ, ઉન્હેં મકાન કહતે હૈ,
ઓર જિન ઘરો કે લોન કી કિસ્ત ભરતે ભરતે આદમી લેટ જાતા હૈ, ઉન્હેં ફ્લેટ કહતે હૈ,
ઓર જિન ઘરો મેં યહ ભી પતા ના હો કી બગલ કે ઘર મેં કોન રહતા હૈ, ઉન્હેં બંગલા કહતે હૈ,

અઘ્યાપક અભી તક ICU મેં હૈ,

9428593835 ?

????????

Read More

???????

: *પંખીઓને જોઈ*
*આવ્યા ઘણા વિચાર*
*નથી બેંકમાં ધન, અનાજ*
*કે નથી ઘરબાર*
*શું ખાવા મળશે ને ક્યાં,*
*નથી કોઈ ખબર*
*તાપને ઠંડી સહન કરે છે,*
*બારેમાસ બેસુમાર*
*છતાંય સવારે ઉઠી,*
*આનંદથી કરે છે કલબલાટ*
*પ્રભુ પર શ્રધ્ધા રાખી,*
*જીવે છે દિવસ અને રાત*
*અને દેખો વિશ્વમાં*
*શક્તિશાળી આ માનવજાત*
*બધું હોવા છતાય,*
*કરે છે રોજ પ્રભુને ફરિયાદ*

?????
?? *શુભ સવાર* ???

Read More

એક વાત ક‍હુ??
કોઇને કહેતા નહી...
આવનારુ વર્ષ ૨૦૧૯

એક વર્ષથી વધારે ચાલવાનુ જ નથી...

જોઇ લેજો.....

ય‍ર.....

આજે લાગણીને ઉજરડા થતા જોયા...
કોણે કહ્યુ કે લાગણીને ચેતના નથી હોતી?

રોજ અટવાય જવાય છે અરિસા સામે જોઇ જોઇ.
આ ચિત્ર મારુ છે કે તારુ છે બતાવી દયો કોઇ.
નિંદર નથી આવતી જયારે તને એક જ વાર જોઇ
સ્વપ્નમાં આવીને સંતુષ્ટ કરી સવારે નિંદ ઉડી ગઇ.
તારા જ સ્વપ્નમાંને સ્વપ્નમાં મારુ પુરુ ના થયુ સ્વપ્ન કોઇ.
આ મારી જિંદગી સ્વપ્નમાં જ પુરી થઇ જાશે રોઇ રોઇ.

Read More

જિંદગી
જિ :: જિદ પુરી સામે વાળાનાી કરવાની.
દ:: દરકાર હંમેશા સામે વાળાની જ કરવાની.
ગી:: ગીટારના તારની માફક હંમેશા ખેંચાતા જ રહેવાનુ.

Read More

એવી ક્યાં માગણી છે કે ધોધમાર વરસાદ સાથે આવ, ઝાકળની સાથે પાંદડા પર એકાદ ટીપું બનીને આવ !!

મને તો બસ એક વિશ્વાસ કરતા જ આવડે છે.
બાકી બધુ તો આ દુનિયા શીખવે છે...