The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
गम नहीं हमें कि वो हमें छोड़ गए, मगर गम हमें उस बात का जरूर है कि वो हमें किसी और के लिए छोड़ गए....🖤🥺
દુઃખી ન થાતો એ પંખીડા, ઉડાન તું ભરતો રહેજે એ પંખીડા સમય આવશે તારો પણ એક દિ', આકાશે ઉડીશ તું પંખીડા દુઃખી ન થાતો એ પંખીડા તું તારી શક્તિ થી નહીં પણ તારા મનોબળથી જીતીશ એ પંખીડા , સમય ભલે કહેતો કે તું નથી કંઈ કામનો પણ તારું કામ અને નામ તો કુદરતે રાખેલ છે પંખીડા, દુઃખી ન થતો એ પંખીડા અત્યારે સમય તારો ખરાબ છે, પરંતુ આવનારો સમય નહીં પણ તારો દાયકો હશે પંખીડા.. અત્યારે તું ભટકી રહ્યો છે ઘર-ઘર, એક દી તારા ઘરે આવશે ઘણા પંખીડા દુઃખી ન થાતો એ પંખીડા...
સમજાવા બેસું છું સમજાવી નથી શકતો, સમજવા કરું છું સમજી નથી શકતો. મારા જીવનનો એ વ્યક્તિ એવો પ્રશ્ન છે જેણે હું કોઈને કહી નથી શકતો...
એક હતું મારું સપના નું ઘર એમાં હતી તું અને તારી વાતો એ વાતોનો હું બંધાણી, તારી આંખની ઝલકમાં હું જોતો મારું એક સપના નું ઘર. સપનું તો હતું કે વસાવીશ તારી સાથે ઘર પણ એ સપના ના ઘરનો દરવાજો કર્યો તે બંધ, એક હતું મારું સપના નું ઘર..! ઈચ્છા તો હતી કે એ દરવાજો તોડી વસાવું ઘર, પણ તારા શબ્દો આગળ મારા સપનાઓ એ માની હાર, એક હતું મારું સપના નું ઘર....
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser