Quotes by janhvi in Bitesapp read free

janhvi

janhvi Matrubharti Verified

@shukalmayuri527590
(12)

રાધા કૃષ્ણ ની પ્રિયેસી હતી રુકમણી કૃષ્ણ ની પત્ની... બન્ને નું સ્થાન કૃષ્ણ ના જીવનમાં અભિન્ન અંગ.....
.તોપણ રાધા ને કૃષ્ણ ની પત્ની બનવું હતું અને રુકમણી ને પ્રિયેસી.....

Read More

આપણે કોના થી રિસાઈ જે પોતાનું હોય તેનાથી જ રિસાઈ એટલે આપણા પ્રિયજન ને મનાવા જ જોઈએ માઁ બાપ હોય હોય કે કોઈ દોસ્ત હોય પછી હોય આપણા હમસફર હોય સામે વાળા ને આશા હોય છે મને મનાવવા આવશે અને હા રિસાવા વાળા ને પણ અટલું ના રિસાવું જોઈએ કે સામેવાળા નો જીવ નીકળી જાય મનાવે તો માની જવું જોઈએ

Read More

14 february મારી માટે પ્રેમ નો દિવસ જ રહેશે પણ દેશ માટે શહીદી નો પ્રેમ નો દિવસ આ દિવસે 40 આર્મી જવાનો એ દેશભક્તિ ના પ્રેમ મા પ્રાણો ની આહુતિ આપી જય જવાન.. જય હિદં

Read More

દોસ્તો દિલની લાગણીઓ ને દર્શાવવા માટે શબ્દો ની જરૂર નથી પડતી આપણા પાર્ટનરની આંખો મા જોઈને ખબર પડી જાય કે એના મનમાં શું ચાલે છે એ શું કહેવા માગે છે કે એને શું તકલીફ છે જેને કહ્યા વગર જ ખબર પડી જાય ને એને એકબીજા ના સાચા હમસફર કહેવાય આંખો ના રસ્તે થી દિલમાં પહોંચી જાય ને That's true love. અનકહીયા જઝ્બાત કયારેક  આંખો વર્ણાવી જાય છે આંખો ની અનેરી ભાષા વડે

Read More