Quotes by SHRIMALI KAMLESH in Bitesapp read free

SHRIMALI KAMLESH

SHRIMALI KAMLESH

@shrimalikamlesh155035


એ કેટલી નસીબદાર છે
જે તારી આંખો પર હમેશા છવાઈ રહે છે

તારી કાજળ ની કહાની પર
આખું શહેર ઝાંખું પડે
અતીત રતનપુરી (કમલેશ)

Read More

સપનાઓ ને છેદી શકાય
એવી પાંખ ક્યાંથી લાવું

ચાહું ત્યારે તને જોઈ શકું
એવી આંખ ક્યાંથી લાવું
અતીત

Read More

કબૂલી રહ્યો છું નાદાની
સચોટ કહું છુ નથી ફરેબી
મેં તો સમજી લીધી કહાની
ને તો પછી વધી મારી અમીરી

તું દિપ છે અમર સાક્ષી,
એમાં શું કરે મન ની ગરીબી
મેં તો શું મેળવ્યું કે ખોયું,
હું તો મસ્ત છું મન ની ફકીરી

વાત ચાતકની ના સમજાણી,
કૈ વરસાદ નુ નીકળી સુનામી
ઓળખી લીધી એની ઐયાષિ,
જાણે રહે તારી આ જવાની

નિભાવી રહ્યો છું ખાનદાની,
આંખો એજ છે નજર બદલાણી
જાણું છું મરામત દિલની પુરાણી,
થોડો અભણ છું નથી ભિખારી

યાદ રાખ "અતિત" નહીં મળે,
હવે વર્ષો સુધી એકે પીનારી
દુનિયા તો છે, મતલબ થી ભરેલી
આબાદ છે, રેહસે મેહફીલ કુમારની

કમલેશ શ્રીમાળી
"અતિત"
7016197222
(પાલનપુર - ગુજરાત)

Read More

Special for Sunday
मुकम्मल थे अपने इरादे पर वो..अपनी पसंद पाने के लिए उन्होने खुदको आजमाना भी नहीं छोड़ा।
कमलेश श्रीमाली (अतित)

Read More

अच्छा हुआ जल्दी बदल गये तुम,
वरना मेरी उम्मीदें और भी गहरी हो जाती!!

-अतित-

विश्वास के खिलाफ लड़ना
ज्ञान के खिलाफ लड़ने से बहुत कठिन है.

Osholovers
अतित

મારો વિશ્વાસ હવે
એ કેવી રીતે કરે?
કેમ કે એમનું ધ્યાન તો માત્ર
મારા શબ્દો પૂરતું જ હતું,
મેં વળી કહાની સંભળાવી
એમને સુકા રણ ની
એ તો માત્ર ચોમાસા
ના જ શોખીન હતા ?
અતીત ✍️
(kamlesh Shrimali)
7016197222

Read More

દેશબંધુ
'આ અવનિ માં પારકું કઈ નથી
છીએ પોતાના આપણી નજર નથી
આ આકાશ માં એકતા દેખાય છે
તો સમાન ધરતી માં કદર નથી,
' આ અખંડ છે ભારત
પણ એમાં તોડનાર કમ નથી.
છીએ માનવી પોતાના પણ
પારકા કહેવાવાળા કમ નથી.
છો હરીફાઈ મા આગળ ભાઈ થી
હારનારો ભાઈ છે ખબર નથી,
બહુજન હતા આપણે ભારત ના એકલા કેમ બન્યા ખબર નથી,
' હતી કૂટનીતિ એ સમયએ દ્રોણની
આજે એકલવ્ય કોણ? ખબર નથી.
અખંડ ભારત ને શોભતો હતો સંપ
સચવાતો નથી કેમ? ખબર નથી
હું છું પંખી સમાજ કેરૂ
આટલો 'દુષ્કાળ' કેમ ખબર નથી, પાંખ છે ઉડવા આપણે
કાપનારા ની કમી નથી
આ અવનિ માં "અતિત"છે આપણું
ભારત નું શું બનશે? ખબર નથી.

( અતિત - રતનપુરી )
કમલેશ શ્રીમાળી
ત્રિશરણ કેરિયર એકેડેમી
પાલનપુર 9662457041

Read More