The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મને યાદ છે જ્યારે ડુંગળી ના ભાવ આસમાને હતાં ત્યારે પકોડી વાળાઓ ડુંગળી ની જગ્યાએ કોબીજ આપતા. પછી ડુંગળી સસ્તી થઇ, પણ કોબીજે તેનું સ્થાન ન છોડ્યું. 'ને ડુંગળી કોબીજ મીક્સ આપે છે અત્યારે. મને થયું કે કોબીજ મોંઘી થાય તો સારું. પકોડી માથી જાય તો ખરી. પછી બીજો વિચાર આવતા જ કમકમી ગયો, કે બચાડા ચાઇનીઝ સલાડ નો શું એમાં વાંક?
અચ્છા હમકા કોઇ ઇ બાત બતલાઇયે, સબ લડકી લોગ CCD,KFC,McD,DOMINO'S,STARBUCKS etc etc કે ખાને પીને કે સામાન કા પીક સોસીયલ સાઇટપે રખતે હૈ, પર ઘરપે ઉનસે જલી હુઇ રોટી કા પીક કાહે નાહી રખતે હૈ?
अहमदाबाद की बारिश झिंझोड देती हैं, दिल को भी, सड़कों को भी । -Gautam
जब हम जाते हैं बड़े बड़े रेस्ट्रोरंटो मैं तब भी हमें कोई VIP नहीं कहता है । हालाँकि यह बड्डपन है छोटे स्टोल वाले का की यहाँ जमीन से जुड़े हुए लोगों को भी VIP शब्द का लूफ्त उठाने को मिलता है। अच्छा है सियासत को इसकी भनक नहीं है।....-गौतम
AC કારમાં ફુલ વોઇસમાં સોંગ સાથે સફર કરી રહેલા રઈસ એ, આગળ જતી રિક્ષાનો ધુમાડા જોઇને ફોટા સાથે ટ્વિટ કર્યું. Spreading pollution,should be fined. અને સરકારી ખાતાઓ ટેગ કર્યાં. -ગૌતમ
મૈ હમેશા ભટક જાતા હું જબ જબ ગુગલ મેપ કે સહારે ચલતા હું.
રાધા એ નસ નઇ કાપી હોય ?? યમુના મા કુદવાની ધમકી? રાધા ચાહત તો રોકી લેત કાના ને ... કાનો મરવા ના દેત રાધા ને. Well જે લોકો એમ કેહ છે કે પ્રેમલગ્ન વિરોધી આ સમાજ રાધા ક્રિષ્ન ને પુજે છે ...એમને ખબર હોવી જોઇએ રાધા ભાગી ને લગ્ન નહતી કરવાની ... પ્રેમ કરવા ય સંસકાર જોઇએ. બાકી હોટેલ મા જઇને કાનો ના બનાય અને ધમકી આપી ને રાધા ના બનાય. (અંગત મિત્ર સાથે વાર્તાલાપ ના કેટલાંક અંશ) -ગૌતમ રંજન પ્રજાપતિ
GPSC માં જ્યા નંબર આવેલો ત્યા પંખા પણ ક્લાસ 1 અધીકારી ના એટીટ્યુડ સાથે ફરતા હતાં. ફરે જ રાખે, હવા ના આપે. #ગુજરાત_કી_હવામે_ઘમંડ_હૈ_મિત્રો
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser