The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મળશે ખરા ઍ મને શુ? જાણે છે મન ઍ શક્ય નહી... જે છે એના થી સારુ છે શુ? દિલ ને એવી કોઇ ખબર નહી.... મન મારુ જાણે છે બધુ કે છે શુ? મળશે ખરા ઍ મને? નહિ.... -Shivani
ગુસ્સા મા માણસ વિચારવા ની ક્ષમતા ખોઇ દે છે. -S
ખામોશી તમને સમજાઈ નથી રહિ..શબ્દો હવે વધ્યા નથી... -Shivani
ना गुस्सा करने का दिल है और ना शिकवा करने की तमन्ना -Shivani
That momentary visit has made my life. I had a lot to say and I could say anything. Now I dream to meeting again. He doesn't even remember me in his memory I forgot the world to remember him Someone says the same thing happened to me, otherwise I say I'm in love. -Shivani
ખબર છે મને તુ વિષ છે મારા માટે તો પણ તને પીવ છુ.. તારા વગર મરવા કરતાં તને પી ને મરુ એમાં હુ ખૂશ છુ... -Shivani
યાદ કેમ કરું તને? યાદ કરવા માટે વિસરવુ પડે તને... પણ હુ તો વિસરતી જ નથી તને... તો યાદ કેમ કરુ તને? -Shivani
તુ રહીશ કે ના રહીશ પણ તને યાદ કરી ને સ્મિત ચહેરા પર હંમેશા રહશે.. તુ પ્રેમ કરીશ કે ના કરીશ તારા માટે મારૉ પ્રેમ મારા દિલ મા રહશે.. તુ બોલીશ કે ના બોલીશ તને સાંભળવાની ઇચ્છા હંમેશા રહશે.. તુ આશા રાખીશ કે ના રાખીશ તને પામવાની આશા હમેશાં આ દિલ ને રહશે... __શિવા...
મન મા કર્મ ની વાંસળી.... ને એક સુરિલી આશ છે.....
મુઠી મા દુનિયા ની ખુશી ઓ સાચવતા અમે ઍ બચપણ મા ખુબ મજા કરતા અમે. ઈ મારી સાઈકલ ને ઈ મારા રમકડા ચીડવતા મને હતો શોખ તને મોટો થવાનો ! ,સંગાથે કેવી મજા કરતા આપણે. ના કરતા સમય ની ચિંતા ના કરતા દુનિયા ની પરવા અમે. ઈ બચપણ મા ખુબ મજા કરતા અમે સોહામણું મારુ બચપણ આજ ખૂબ કરું યાદ તને કે કેવી મજા કરતા આપણે....કે કેવી મજા કરતા આપણે.... ...શિવા
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser