The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Anagdvadi na badko ne natal na parv nimite ramkada vitran મેંગો પીપલ પરિવાર દ્વારા _______ચલો સાથે મળીને કોઈ ના સ્મિત નું કારણ બનીએ ___-સહયોગ આપવા ફોન કરી શકો 9016764877
નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત મેંગોપીપલ દ્વારા કાર્યરત રૈયાધાર ના સ્લમ વિસ્તાર ના ફ્રી એજ્યુકેશન ક્લાસ ના બાળકો અને તેમના વાલીઓ માટે ફ્રી ડેન્ટલ કેમ્પ નું આયોજન કરવા માં આવેલ. જેમાં અંદાજે ૧૩૦ જેટલા બાળકો અને ૬૦ થી વધુ વાલીઓ એ આ કેમ્પ નો લાભ લીધેલો. સેવાભાવી ડોક્ટર્સ ડૉ. આયુષી અમલાની, ડો. દેવ રાચ્છ, ડૉ. વિશ્વ આડઠક્કર એ સેવા આપેલી. ચાલો સાથે મળી કોઇના સ્મિતનું કારણ બનીએ...
Mango people parivar ni team taraf thi hardik amantran jamnagar angadvadi ma ramkada vitran ane rajkot ma free dentle checkup _________aap pan aapnu anudan api koi jaruriyatmand badko na smit nu karan bani sako
Pramukhswami ni janm jayanti ni ujavni rupe mango people parivar taraf thi angadvadi na badko ne nasto _____ aap pan aa satkarya ma jodai sako cho. -- Shilpa Amlani 9016764877 માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111063041
Pramukhswami ni janm jayanti ni ujavni rupe mango people parivar taraf thi angadvadi na badko ne nasto _____ aap pan aa satkarya ma jodai sako cho.jagleshvar mahadev slum area jamnagar ni mulakat lyo ne aapno sahyog apo -- Shilpa Amlani માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111063046
Pramukhswami ni janm jayanti ni ujavni rupe mango people parivar taraf thi angadvadi na badko ne nasto _____ aap pan aa satkarya ma jodai sako cho.jagleshvar mahadev slum area jamnagar ni mulakat lyo ne aapno sahyog apo
Pramukhswami ni janm jayanti ni ujavni rupe mango people parivar taraf thi angadvadi na badko ne nasto _____ aap pan aa satkarya ma jodai sako cho.
Mango people parivar taraf thi angadvadi na badko ne nasta nu vitaran ___ badko khuskhusal _________avo sathe mali ne koik na smit nu karan banie sau sahabhagi banie___________નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેંગોપીપલ પરીવાર દ્વારા જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ભીમવાસ અને ગંજીવાળાની ટોટલ ૩ આંગણવાળી ના બાળકોને શુદ્ધ, પૌષ્ટિક અને ઘરનો બનાવેલ નાસ્તો આપવાની શરૂવાત કરી છે. જેમાં ઘરે જ બનાવેલ પૌવા બટેટા , ઈડલી - ચટણી અને કઠોળ જેવા નાસ્તો આપવા માં આવી રહ્યો છે. ગરમ ગરમ અને પૌષ્ટિક નાસ્તો મેળવી અંદાજે ૫૦ થી વધુ બાળકોના ચહેરા પર આવેલ સ્મિત અદભુત હૉય છે. સંસ્થા દ્વારા અહીં વધુ પ્રવૃત્તિઓ પણ થતી રહેશે તેવું સંસ્થા પ્રમુખ જણાવી રહ્યા છે.આંગણવાળીમાં સતકર્મ કરવા માટે શિલ્પાબેન મશરૂ અમલાની, નરેન્દ્રભાઈ રાઠોડ, રાજુભાઈ ત્રિવેદી અને મેંગોપીપલ પરીવાર ની જામનગર ટીમ દ્વારા સુંદર જહેમત ઉઠાવવામાં આવેલ.
Apna ghar ma badko na juna pan sara ramkada jaruriyatmand badko na chahera upar smile nu karan bani sake _____-- to avo aap sauv aa seva na kam ma sahbhagi bani sako ____ple call this number
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser