The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સપનુ છો કે તમે હકીકત મારી અેતો મને સમજાતુ નથી.. આવ્યા તમે ને જતા રહ્યા પણ જીંદગી શુ છે સમજાતુ નથી.. પલ પલ તમને જોયા કરુ હુ આંખો મારી ઝબકાતી નથી.. સુંદરતાની છો અદભુત મુરત સમય સાથે વિસરાતી નથી.. ધબકાર તમે છો મારા હદયનો ધડકન મારીઅટકાતી નથી સપનુ છો કે.......સંજુ?
*આપણુ કોઇ જ કામ ન હોવા**છતાં સંપર્ક રાખવાનું મન થાય**તેને જ સબંધ કહેવાય.* ?શુભ સવાર?
ઝંખુ છુ તારા સમય ને હુ,પણ તારી પાસે એ જ તો નથી મને આપવા..?શુભ સવાર
ચહેરાના રંગ પર ના જવાય હો દોસ્ત, કેમ કે મેં તો દુધથી વધારે ચાના દીવાના જોયા છે !! ???શુભ સવાર???
ફર્ક એટલો જ છે તારી ને મારી લાગણી વચ્ચે... હું વરસાવી જાણું ને તું તરસાવી જાણે. ?
યાદ છે મને આજપણ તારી અે આતુરતા.. જોઇ અેક ઝલક મારી વેલ જેમ વળગતા.. સ્નેહ ના દરિયામા અે સરિતા જેમ ભળતા.. ન જોયુ દિવસ કે રાતને રોજેરોજ મળતા.. કયા ખોવાઇ ગઇ મારી અે સ્નેહ સરિતા... જે કાલે અેમ કહે ચાલને પી લઇઅે ઝેર.. ને અેમને જ છે આજે મારીસાથે કેવુ વેર . ? -- Sanju?
મદ મસ્ત આ ઉંઘમા હેરાન કરી ગયા કોઇ... મનગમતુ સપનુ હતુ ને અધુરૂ કરી ગયા કોઇ. ?good morning.
આ ભરી મહેફીલમા પણ સુનુ સુનુ લાગે છે... છે શબ્દથી શણગારી કવિતા ને કયાંક લાગણી ખુટે છે.?શુભ સવાર
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser