Quotes by Sangita Soni ’Anamika’ in Bitesapp read free

Sangita Soni ’Anamika’

Sangita Soni ’Anamika’

@sangita8357
(19)

#Imagination
સાથ - એક વિચાર

સ્વપ્નમાં હું, પરિવાર સફરમાં
છૂટ્યો હાથ જાણે કઈ પળમાં.
છૂટી પડી ગઈ હું વેરાન રણમાં
આનંદ કર્યો ભૂલાયો વિપળમાં

ન કોઈ દેખાય હું છું સાવ એકલી
આંખે આંસુ અને હૈયે ફાળ પડી
ભટકી હું ઈશુને ફરી ફરીને સ્મરી
અચંબિત હું સ્વર્ગસ્થ પિતા દેખી

મારો હાથ સ્હેજીને લઈ ગયા
સફરની કેડી પર એ દોરી ગયા
શ્વસુર મળી ગયા થોડું ચાલતાં
હરખી બંનેના આશીષ મળતાં

અનંતવાટે જે ગયા'તાં સ્વજનો,
મિત્રો આવીને સન્મુખ મળ્યા.
દ્વાર મળ્યું આગળ થોડું ચાલતા
સ્વપ્ન પૂરું થયું કૃષ્ણદર્શન થતાં

"અનામિકા"

Read More

लोग भूल जायेंगे तुम्हे तुम्हारी
नाकामयाबी के साथ भी
फिर कामयाब होने की तरस क्यूं?

-Sangita

लोग भूल जायेंगे तुम्हे तुम्हारी
नाकामयाबी के साथ भी
फिर कामयाब होने की तरस क्यूं?

#Good

हमारी सौहरत उन्हें राज नहिआयी।
हम सिमटकर रह गए

अनामिका

હૃદય ❤️


મારે પણ ગઝલ લખવી છે હૃદયની વાત કરવી છે

સંવેદનાઓએ રૂજુતા છોડી ને કઠોરતા ધરી છે
શબ્દો એ પણ સાથ આપીને હામી ભરી છે

શોધું છું એ બાળપણનો મસ્તીભર્યો કલશોર
શોધું છું યુવાનીની એ પ્રેમસભર વાણી

સંતાઈ છે ક્યાંક રોમાંચક શબ્દોની એ સરવાણી
બુઠ્ઠી સંવેદનાઓએ ખોઈ છે લાગણીઓની વાણી

આંસુ પણ પાંપણે આવી પાછા વળી જાય છે
લાગણીઓની હાજરી બખૂબી છુપાવી જાય છે

મારે પણ ગઝલ લખવી છે હૃદયની વાત કરવી છે

'અનામિકા'

Read More

પાલવ

ઓઢણી છોડી પાનેતર સજ્યુ મેં,
સમેટયા સપના પાલવ મહીં ,
ઉકેલ્યો પાલવ નિરાંતે,
જર્જરિત હાલતમાં દીઠો,
શોધે સપના "અનામિકા"
તાર તાર પાલવ મહીં.

Read More

Happy Gurupurnima.🙏koti koti vandan to all my mentors.

-Sangita

"સંયમ" ..એટલે શું......❓

*_એક "યુધ્ધ" ...પોતાની "વિરુધ્ધ"*......❗❗

-Sangita