The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
''પ્રયાસો થતાં જ રહ્યા ને મળ્યું લાંબા અંતરનું એક દિલ. પ્રેમના તાતણે એવા બંધાતા જ રહ્યા કે કદી તૂટે નહીં. મળતાં જ રહ્યા પળે-પળ ને પ્રેમના દીપ જલતાં જ રહ્યા દિન-રાત. ‘અફસોસ’ નથી આજે મને તારા નફરતનો, પણ શીખ્યો ઘણો હું પ્રેમની દુનિયામાં કે નફરત કરનારાઓ પણ ઘણા હોય છે''
શીર્ષક : ' માણસ' કેવું જીવી ગયો . જે દી હતો પારણામાં તે દી , રમાડે એમ રમતો ગયો ; ઝાલી આંગળી માવતરની , સીડી જીવનની ચડતો ગયો .(૧) જ્ઞાન માટે નિશાળે ગયો , માસ્તર ભણાવે એમ ભણતો ગયો ; ભણી ગણી પારંગત બની , યુવાનીમાં પગ મેલતો ગયો ...(૨) મૂછે વળ દેતા દેતા , છલાંગ ઈ ભરતો ગયો ; મળે મોકો ગમે ન્યા, મીઠો ઘા મારતો ગયો ...(૩) નોકરી કરી ધંધા ઘણા , પાર બધું પાડતો ગયો ; ચાખી સ્વાદ સફળતાનો , નશા માં એ ડૂબતો ગયો ...(૪) સમાજનો એક ભાગ માની , કામ બધા ને આવતો ગયો ; જેવા સાથે તેવા માની , વ્યવહાર કુશળ કરતો ગયો ...(૫) સમય ના વહેણમાં તણાતો તણાતો , સમય સાથે બદલાઈ ગયો ; કોઈ કોઈનું નથી ઈ વાત ને વળગી , સ્વાર્થ ના રંગે રંગાઈ ગયો ...(૬) ખીસું નથી કફનમાં છતાં , એજ ખીસાને ખોળતો ગયો ; ખાલી હાથ જવાનું છતાં , બેલેન્સ બધાનું કરતો ગયો ...(૭) અંતે જડી વેળા એ ઘડપણ ની , લાકડીના ટેકે ચાલતો ગયો ; ઝાલી લીધી હાથમાં માળા , પ્રભુનું નામ જપતો ગયો ...(૮) મળ્યું એકાંત જે દી એને , સ્મરણ જીવન નું કરતો ગયો ; લમણે હાથ દઈ બેસી ખૂણા માં , ચોધાર આંસુ એ રડતો ગયો ...(૯) ભોગવ્યા સુખ જીવન માં બધા , ફરજ એક ચુકી ગયો ; ભગવાન હતા ઘરમાં છતાં , સેવા નો અવસર વિસરી ગયો ...(૧૦) ખોળિયું છોડવા મથે પ્રભુ ને , હાથ જોડી કરગરતો ગયો ; વિચારે છે કવિ આજે , 'માણસ ' કેવું જીવન જીવી ગયો ...(૧૧) ???
કૈક અલગ કરવું હોય તો ભીડ થી થોડા દુર જઈને ચાલો, ભીડ તમને સાહસ તો આપશે પણ તમારી ઓળખાણ નઈ આપે.? ?
ભરોસો એમના પર કરો જે તમારી ત્રણ વાતો સમજી શકે. ૧)મુસ્કાનની પાછળનુ દર્દ, ૨) ગુસ્સાની પાછળનો પ્રેમ ૩) ચુપ રહેવા પાછળનુ કારણ
કોઈને સલાહ આપવામાં સમય બરબાદ ના કરશો, લોકો માત્ર એટલું જ સાંભળશે જેટલું એમને ગમશે !!
*કાેઇ એ મને પુછયુ* *આ દુનિયા મા તમારું કાેણ છે?* *મે હસીને કહ્યું _સમય* *જાે સમય સારાે ,તાે બધા આપણા નહીતર કાેઈ નહી* ?Good morning ? જય માતજી
જિંદગીમાં બે જણની બહુ કાળજી રાખવી એક કે જેણે તમારી જીત માટે બધું જ હારી દીધું હોય પિતા બીજું કે જેની પ્રાથનાઓથી તમે બધું જ જીત્યા હોય એ માતા હે રાધા વિચાર માત્ર પુલકીત કરી જાય મનને મારા, જુદાઈ તારી વિચલિત કરી જાય મનને મારા. લખાઈ જાય જો તૂ ભવોભવ માટે નસીબમાં, મોત ને હું મુઠ્ઠી માં રાખું છું … મારા હર એક શ્વાસ ને સાવ ધાન રાખું છું … કોઈ મારા અરમાનોની હોળી શું કરશે … ગુજરાતી છું હું , દિલ માં જ સળગતું સમશાન રાખું છું પાનખરમાં વસંત થવું મને ગમે છે, યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે, આંખ ભીની તો કાયમ રહે છે, તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે. તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું, તારા દિલ નો ધબકાર બનવા તૈયાર છું, તો જો આવી ને મને સજીવન કરે તો, હું રોજ લાશ બનવા તૈયાર છું. તમે પૈસાદાર હો કે ગરીબ.. બધા અંતે મ્રુત્યુને જ વરે છે! મુખ્ય વાત તો એ જ છે કે.. તમારી ખોટ કેટલાને પડી? તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ! જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે, જે નામંજુર હોય તે જ કરવું પડે છે, રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત, ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે આજ ભુલો ને ભુલી શકીએ તો બસ છે, આજ બે દિલો ને જો જોડી શકીએ તો બસ છે, વેર-ઝેર ને નફરત ભરેલી આ દુનિયા માં, પ્રેમ થી જીવી શકીએ જો બે પળ તો બસ છે. ચાહતના પડદામાં જો નફરત થઈ શકે છે..!! તો નફરતના પડદામાં ચાહત પણ થઈ શકે છે..!! જો કોઈ જુદું થઈ જાય છે તમને પોતાનો સમજીને.
good morning
દરેક મિત્રો ને નમ્ર વિનંતી મને ફોલો કરે......
સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની ભૂલો શન કરવામાં જ છે કારણ કે ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો ભૂલનો બચાવ કરવા કરતા ભૂલની કબુલાત કરવામાં બહુ ઓછો સમય લાગે છે. હસવું તો મારા વ્યક્તિત્વ નો હિસ્સો છે દોસ્ત, તમે મને ખુશ સમજી ને દુઆ માં ભૂલી ન જતા......
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser