Quotes by Sahilbhai Abbasbhai Sipai in Bitesapp read free

Sahilbhai Abbasbhai Sipai

Sahilbhai Abbasbhai Sipai

@sahilbhaiabbasbhaisipai2173
(31)

💞💞શું કહું તને કઈ સમજાતું નથી, કહેવા ચાહું છું પણ કહેવાતું નથી, છે બસ બે કદમ દૂર તું મારા થી, પણ એટલું ય અંતર મારાથી કપાતું નથી💞🌹

-Sahilbhai Abbasbhai Sipai

Read More

કદાચ પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળે, તમે જેને ચાહો એ તમારા ન નિકળે.❤❤

-Sahilbhai Abbasbhai Sipai

तुम  तो  इश्क  की  बात  ही  न  करो  तो  अच्छा है...
तुम  ने  ही  इश्क  को  बदनाम  किया  है......

हम  तो  सोचते  थे  के चलने के लिये  हमसफर अच्छा है..
तुम  तो  इश्क की  बात  ही  न  करो   तो   अच्छा   है..

हमें  तो   इश्क   की  वजह   से   शहेर  ने पेहचाना   था..
तुम  तो  इश्क  की  वजह   से  रोशन  हुई थी.. न कोई पेहचान थी....

इस   शहेर  ने  इश्क  की  वजह  से  हमें  इज्जत  दी थी...
तुम  ने  तो  " झूठे  इश्क " से  वो  भी   बदनाम  करदी.....


                                         सिपाई  साहिल.......

-Sahilbhai Abbasbhai Sipai

Read More

ખુદ કી કિંમત રખીયે ઉતની હી

જીતની અદા કર સકે

અગર અનમોલ હો ગયે તો

તન્હા રહ જાઓગે.....

-Sahilbhai Abbasbhai Sipai

આજના  છોકરા  ને  એક  નશો ચડ્યો છે....પ્રેમમાં
     એના જોડે છોકરી દરેક કામ કઢાવે  છે......પ્રેમમાં

     એને  તો  ખુદને ખબર નથી કે યુઝ થાય છે...પ્રેમમાં
     એના જોડે  છોકરી જુઠા જુઠા લાડ લડાવે છે....પ્રેમમાં

    એની  ભૂલ હોય કે  ના હોય  માફી માંગે છે....પ્રેમમાં
    એના જોડે  એ છોકરી નાટક   કરે   છે......પ્રેમમાં

  એ  છોકરાને  શુ ખબર એનો ઉપયોગ થાય છે...પ્રેમમાં
  એને  એ છોકરી બાદશાહ નહિ ગુલામ બનાવે છે..પ્રેમમાં


                                    સિપાઈ સાહીલ એ.

                 

-Sahilbhai Abbasbhai Sipai

Read More

ઉસકી કી લફઝો કી કરામત બતાવો સાહીલ....
દિલ પે લગતી હૈં ઔર આંખો સે નિકલ આતી હૈં....

"" અર્ધી આઝાદી "", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

બીજ જમીનમાં વાવો કે પછી પોતાના મગજમાં એ બીજ ઉપર આધાર રાખે છે.....

અને આજનો માનવી દ્રાક્ષ વાવી હોય અને શેરડી ની ઈચ્છા ધરાવે છે.....

આજના માનવી ને આ ખાસ શીખવા જેવું છે...

Read More