Quotes by Sagar Garaniya in Bitesapp read free

Sagar Garaniya

Sagar Garaniya

@sagargaraniya2112gma
(28)

ના કરો નાત જાત ના ભેદભાવ

એકજ લોહી છે તારું ને મારું

નથી તું હિન્દુ કે નથી હુ મુસ્લિમ

છીએ બધા એકજ માં(ભારત)ના ખોળાના

-sagar garaniya

Read More

ढलती शाम में उड़ते परिंदो के जुंड को कभी गौर से देखन
उनकी उड़ान और तुम्हारी थकान में जो अंतर है उसे ही आज़ादी कहते है
sagar garaniya

Read More

આપે છે બધા સલાહ ગાંધી ના સપના નું સ્વચ્છ ભારત બનાવવા ની પણ કોઈ શરૂઆત નથી કરતું
       તો ચાલો સ્વચ્છ ભારત ની શરૂઆત આપડા થી જ કરીએ

       કહે છે કે બળાત્કાર માટે લોકો એ પોતાની માનસિકતા બદલવી પડશે છતાં દરોજ આટલા બળાત્કાર થાય છે
       તો ચાલો માનસિકતા બદલવા ની શરૂઆત આપડાથી જ કરી એ

       ભ્રષ્ટાચાર ના કરવાની વાતો તો બધા કરે પણ પોલીસ પકડી ત્યારે ૫૦ રૂપિયા આપી પતાવાની વાત આપડે જ કરી એ છી એ
        તો ચાલો ભ્રષ્ટાચાર ન કરવાની શરૂઆત અપડાંથી કરી એ

        એ માં બાપ કે જેને ચાલતા થી લય દોડતા પડતા થી લય ઉઠતાં શીખવાડ્યું તે જ માં બાપ ને તેના પુત્રો વૃદ્ધાશ્રમ માં મુકવા જાય છે થોડીક એ માં બાપ ની લાગણીને સમજતા      
       જીવનભર સાથે રાખવાની શરૂઆત આપડાથી જ કરીએ

       મત આપવો એ અપડો પ્રાથમિક અને જરૂરી અધિકાર છે છતાં મતદાન ની રાજા ફરવા નીકળી જવું એ આપડી આદત પડી ગઈ છે
       તો ચાલો એ આદત ને ભૂલી બધા મત આપવા ની શરૂઆત આપડાથી જ કરીએ

      ચાલો શરૂઆત અપડાથીજ કરીએ - સાગર ગરણીયા
     

Read More

મિત્રતા માટે લંબાવેલો હાથ ક્યારે
પ્રેમ માં ફરી ગયો
                કય ખબર જ ના પડી

દરિયા કિનારે એકાંત માં  ચાલતા ચાલતા
બને ના હાથ એક કેમ થાય ગયા
                કય ખબર ન ના પડી

ક્યારે પ્રેમ માં અને પ્રેમ માં
બને એક બીજા ની જરૂરિયાત બની ગયા
                કય ખબર જ ના પડી

તારી સાથે પ્રેમ થાય પછી બધી
એ કુટેવો ક્યાં ગાયબ થાય ગઇ
                કય ખબર જ ના પડી

ક્યારે આપડા પ્રેમ ની ચર્ચા
આખી કૉલેજ માં થવા લાગી
                કય ખબર જ ના પડી

ક્યારે હું તારા પ્રેમ ના અનંત સમુદ્ર
માં ગરકાવ થતો ગયો
                 કય ખબર જ ના પડી
                                   -સાગર ગરણીયા

Read More

sagar

?

-

-સાગર ગરણીયા

પ્રેમ માં કર્યો હતો શક એ મારી ભૂલ હતી

પણ એ શક બદલ્યો સચાય એ તો ખુદા ની બક્ષિશ હતી

  પુછ જો અે દીકરી ને જે પરણી ને સાસરે ગય છે

                          કે માં બાપ થી દુર થવાનો વિરહ શુ છે


  પુછ જો અે સૈનીક ને જે પોતા ના પરીવાર ને મુકી આપડી રક્ષા માટે ગયો છે

                         કે પરીવાર થી દુર થવા નો વિરહ શું છે


  પુછી તો જોજો એ સ્ત્રી ને જેને ભર બજારે છેડવા માં આવી છે

                         કે આબરુ ગુમાવા નો વીરહ શુ છે


  પુછ જો અે ૧૯૩૧ ની પ્રજા ને જયારે જયારે દેશ ત્રણ વિરો ને ફસી આપવા માં આવી

                         કે અેક ક્રાંતિકારી ગુમાવવા નો વિરહ શું છે 

Read More