The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*માણસો દિકરીઓ વિશે હજારો કવિતાઓ લખે છે.* *હુ એક દીકરા વિશે આજ લખવા માંગું છું.* કહે છે *દીકરી વ્હાલનો દરીયો* તો *દીકરાને વહાલનું તોફાન* હું માનું છું. કહે છે *દીકરી મા-બાપનું હૃદય* છે, તો *દીકરાને મા-બાપનો શ્વાસ* હું માનું છું. કહે છે *દીકરી લાગણીઓનું પુર* છે, તો *દીકરાને સંવેદનાના સૂર* હું માનું છું. કહે છે *દીકરી છે કુળનું ગૌરવ* તો *દીકરાને કુળનું અભિમાન* હું માનું છું. કહે છે *દીકરી માનો પડછાયો* છે તો *દીકરાને માં નું અસ્તિત્વ* હું માનું છું. કહે છે *દીકરી બાપનું મનોબળ* છે, તો *દીકરાને બાપનું પીઠબળ* હું માનું છું. *શાને કાજે કરે લોકો ભેદભાવ દિકરા-દિકરી વચ્ચે. હુ તો ઈશ્વરની અમૂલ્ય ભેટ બંનેને માનું છું.*
*માણસ ગમે તેટલો સુંદર બનવાનો પ્રયત્ન કરી લે,* *કુદરતની તોલે ક્યારેય ન આવી શકે*
કોરોના ની..ચેન... તુટવાની રાહ જોતાં જોતા... ગળાની..ચેન...વેચાઈ ગઈ હો... 😁😁
*પૈસો ભેગો કરવાથી* *સિકન્દર નથી બનાતુ* *તેને માણવા માટેનું* *મુકદ્દર પણ જોઈએ...*
નથી મજા સત્ય કહેવામાં, મજા છે. મૌન રહેવામાં
તાકાત રાખ ભાઈ👦 નમાલો બની શું બેઠો જગ જીતવાની તાકાત રાખ ભાઈ👦 ઠળિયો રાખી શું બેઠો ઝાડ ઉગાડવાની તાકાત રાખ ભાઈ👦 આ ખતરનાક દુનિયા છે સાહેબ તેના નિતિ નિયમો નહીં સમજાય ભાઈ👦 તું કેટલું ચાલીશ છેલ્લા શ્વાસ સુધી દોડવાની તાકાત રાખ ભાઈ👦 ભયભીત કોનાથી છો અંધકાર તો અહીં ચારેકોર છે ભાઈ👦 તું દીવો બની શું કરીશ દાવાનળ બનવાની તાકાત રાખ ભાઈ👦 રડવાના મોકા ઘણા આવશે ડગલેને પગલે ઠેસ આવશે ભાઈ👦 હિંમત કરી મુસીબતો સામે હસી ને પ્રહાર કરવાની તાકાત રાખ ભાઈ👦 સગાં નડશે મિત્રો પણ નડશે સમય આવશે ખરાબ ભાઈ👦 શત્રુઓ સામે લડી ને શું કરીશ ખુદથી લડવાની તાકાત રાખ ભાઈ👦 યાદ રાખ અહમ્ ઈષ્યૉ ભરમ લોભ લાલચ નજીક ન ભટકાય ભાઈ👦 સીધું માથું પહેલું કપાય થોડુંક નમવાની તાકાત રાખ ભાઈ👦 કેડીઓ હશે ઘણી અવળાં રસ્તાઓનો નહીં હોય પાર ભાઈ👦 તારા સકારાત્મક વિચારોથી એક જ પથ શોધવાની તાકાત રાખ ભાઈ👦 ઊંચો ઉડીશતો પાંખો કાપવાવાળા તૈયાર જ બેઠા છે ભાઈ👦 પગ જમીન પર ને હાથે આભ આંબવાની તાકાત રાખ ભાઈ👦 આ અવિરત પ્રવાહ ની અનંત દૌડ છે "રોનક પટેલ " હરીફ તો તારી આસપાસ છે ભાઈ👦 લક્ષ્ય🎯 તારી સામે જ છે એક જ શ્વાસે પહોંચવાની તાકાત રાખ ભાઈ👦
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser