The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
फिर आए है घने बादल अंधेरा लिए, मुझे उसका नाम लेके छेड़ने, पर इस बार हौसला बुलंद है।।। -Rutvik Kuhad
ये घने बादल और यह बिनमोसम बरसात, खुशियों से ज्यादा गम ले आया है।।। -Rutvik Kuhad
દિલ લગાવ્યું નાદાન સાથે, એ આ હ્રદયની વાતો ક્યાં સમજશે? ભૂલ એની નથી, ભૂલ મારી છે; પત્થરો વચ્ચે એ આ હીરાને ક્યાં ઓળખશે? -Rutvik Kuhad
तुझे कुछ कहते डर लगता है, की तुझे कहीं कुछ बुरा न लग जाए ऊपरवाले की आसमा से उतर आई दुआ सी है तू, कहीं तू मुझसे खफा न हो जाए -Rutvik Kuhad
તું મારી ભલે નથી, પણ મારા સપનાઓમાં મારી જ છે. દરિયા સી ભરતી ઓટ આવતી આ જીંદગીમાં, તું જ મારો સાથી છે. -Rutvik Kuhad
તું એકદમ છે બધાથી અલગ, કે આ મારી નજરો છે જે તારા જાદુને આધીન છે. -Rutvik Kuhad
જિંદગી તારા વગર અટકી નથી, શ્વાસ પણ તારા વગર અટક્યા નથી, અટક્યું તો બસ મારું મન છે તારામાં, જે જિંદગી જોડે ચાલવા હજી રાજી નથી. -Rutvik Kuhad
આઝાદી માટે જે માનવી લડ્યો હતો, તે આજે સ્વતંત્ર થઈને પણ માનસિક ગુલામીમાં જીવે છે. ભારત આઝાદ થઈ ચૂક્યો (એ પણ કેટલીક હદ સુધી, હજી કેટલીય જગ્યાએ લડત ચાલુ છે.), પણ વ્યક્તિગત ભારતીય માનસિક રીતે કેટલીય જગ્યાએથી હજી આઝાદ નથી થયો. ગુલામી જાણે એના લોહીમાં વસી ગઈ હોય એમ તે જાતે નિર્ણય લેવાને સક્ષમ નથી. હજી પણ કોઈક બીજું જોઈએ. (કેટલાંક ગણ્યાગાંઠ્યા લોકોને બાદ કરીને) બીજાના નિર્ણય થકી એ ચાલે છે. કોઈક પોતાની વાત કે નિર્ણય કે પછી એમનો સુઝાવ (જે એમને પોતાને ઠીક લાગે છે, બીજા માટે ઠીક છે કે નહિ, તે નથી ખબર. તેના વિશે વિચારવા માટે એ તૈયાર નથી.) તે બીજા પર થોપે છે, અને તે માણસ તેને સ્વીકાર કરે છે. મતલબ કે તે માણસનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. બીજા લોકો કંઇક કહે અથવા કંઇક કહેશે એ વિચારીને તે પોતે જીવનમાં તેને ગમતું કે સારું લાગતું કશું જ કરતો નથી અને જિંદગીભર મનાસિક ગુલામીમાં રહે છે. જે માણસ પોતાનું ગમતું અને બધા માટે સારું હોય એવું કરે છે, તે જ જીવનમાં ખુશ રહી શકે છે અને દુનિયામાં પોતાનું નામ થાય એવું કંઇક કરી શકે છે. પ્રજાસત્તાક દિવસની આપ સૌને શુભકામનાઓ 🙏🙏 #RepublicDay
વિશ્વના ઈતિહાસમાં પ્રાચીનથી અર્વાચીન સુધી જીવિત રહેલ એકમાત્ર સભ્યતા અને સંસ્કૃતિ એવા સનાતની હિંદુ ધર્મના મહાપર્વ કહી શકાય એવી દિવાળીની આપ સૌને અઢળક શુભેચ્છાઓ.... સૌ ખુશ અને સ્વસ્થ રહે એવી "વસુધૈવ કુટુમ્બકમ"ની ભાવના સાથે સૌને દિવાળીના "જય શ્રી કૃષ્ણ"😀🙏 -Rutvik Kuhad
મળસ્કે મળતું મન આજ રોયું છે, તારી યાદોમાં દિલોજાન આજે બધું જ ખોયું છે. વરસાદી વરસતી સાંજે તારી યાદોમાં, દિલ આજે દિલ ખોલીને રોયુ છે. -Rutvik Kuhad
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser