Quotes by Sodha Dharmendrasinh in Bitesapp read free

Sodha Dharmendrasinh

Sodha Dharmendrasinh

@rukshana


હજી તો દુશ્મનોની આખેઆખી ટોળી બાકી છે;
છતાં ચિંતા નથી, પિસ્તોલમાં એક ગોળી બાકી છે.


બળી ગઈ મૂછ તારી માત્ર એક તણખાના અડવાથી?
વિચારી લે હજી આગળ ધધકતી હોળી બાકી છે!


ભલે તેં ઝાડવું મારી ખુશીનું કાપી નાખ્યું હોય,
પરંતુ મારી અંદર ક્યાંક એક લીંબોળી બાકી છે.


ઘણાં વર્ષે મળ્યો જો મિત્ર, ટપલી દાવ લઈ લીધો;
હજી તો ધૂળમાં ઢસડીશું, ટીંગાટોળી બાકી છે.


હવે આ પોતપોતાની ઊણપને ઊજવી લઈ, ચાલ;
દીવો બાકી છે તારે, ને મારે રંગોળી બાકી છે.


ઉદાસી ભાવી નહિ તો જિંદગીને એંઠી મૂકવાની?
જરા જો ધ્યાનથી થાળીમાં પુરણપોળી બાકી છે.

Read More

પેન લઈ હાથ થી તલવાર ગુમાવી બેઠો છુ
આ સમયે "દરબાર" ...હું મારુ "રજવાડું" ગુમાવી બેઠો છુ..

હજી ક્ષાત્ર વટે સાચવી ને રાખ્યો છે
ભલેને વટ ને વીરતા ગુમાવી બેઠો છુ

તમે ભલે ખૂબ ફાવ્યા લોકશાહી મા
હુ મારા અંદર ની રાજાશાહી ગુમાવી બેઠો છુ

માતાજી તો સાથે ત્યારે હતા ને આજે પણ છે
હુ મારી નેક ને ટેક ગુમાવી બેઠો છુ

પા"ઘડી જીવ્યા પૂર્વજો અમારા
હુ પાઘડી પણ ગુમાવી બેઠો છુ

ક્ષાત્ર વટ સંસ્કૃતિ ની રક્ષણ માટે પાળીયા થયા પૂર્વજો મારા
હુ એ પાળીયે ચપટી સિંદુર ની સમજણ ગુમાવી બેઠો છું

થાય છે કે એક દુહે કવિરાજ ને દઈ દઉ ગામ ના ગામો
પણ શું કરુ? " દરબાર" હું મારુ "રજવાડું" ગુમાવી બેઠો છુ..

Read More

कौन कहता है आसमां में सुराख नहीं हो सकता

एक पत्थर तो तबियत से उछालो यारों...
😊😊😊

એક સજ્જન હોટેલના મેનેજરને : થોડાં ડુંગળીનાં ફોતરાં આપશો?
મેનેજર : અરે પણ ફોતરાં કેમ?
સજ્જન : છોકરાવાળાં આજે ઘરે આવવાનાં છે. બહાર ડસ્ટબીનમાં દેખાય એમ નાખવા જોઈએ છે.

Read More

एक तू ही धनवान हे गोरी
बाकि सब कंगाल ..!!

आ तुझे प्रेम में साक्षर कर दूँ ...
तू बन जा कोरा कागज़...

"#मैं_हस्ताक्षर_कर_दूँ " .......