Quotes by Rudra in Bitesapp read free

Rudra

Rudra

@rudrad9775


शिव वो कहलाए जब शक्ति का उन्हें साथ मिला।
शक्ति को मिला आयाम नया जब उन्हें शिव का साथ मिला॥

- Nitaxi

Read More

આપને તથા આપના પરિવાર ને હોળી ના પવિત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ.

- Nitaxi

ના ગમવા ને આમ નફરત ના સમજ.

- બસ ચા સુધી (વેબ સિરિઝ)

#હા ,

બસ અપવાદ બની જાય છે, જ્યારે દિલ બોલી જાય છે.

- Nitaxi

શબ્દોથી રાહ જોતો હું, પણ એની મૌન સ્વીક્રુતી મારી સુંદર યાદગાર ક્ષણ બની ગઈ.
- Nitaxi

शून्य से वो परे है, और ना आदि ना अंत है,
अजन्मे अविनाशी कालोपरी वो महाकाल है।
शव है वो और शक्ति के साथ मिलकर शिव है कहलाए,
यूँ तो महारुद्र है वो मगर भोले भी तो बच्चों जैसे।
तांडव मैं वो रुद्र है तो नृत्य में नटराज है,
ऐसे मेरे महादेव है, ऐसे मेरे महादेव है।।
- Nitaxi

Read More

"મારી દીકરી"
એક સમય સુંદર સૌથી, દીકરી મારાં ઘર માં આવી.
સુંદર આંખો થી એકીટશે જોતી. નાનું મોહક સ્મિત વેરતી.
નાનકડાં હાથમાં મારી આંગળી પકડતી,
એવી તે મૂલ્યવાન અઢળક ખુશી આપી કે શબ્દો ને મૌન કરી ને ફક્ત લાગણીઓ ની જ ભીનાશ હતી.

- Nitaxi

Read More

બોલ્યા કે બતાવ્યા વગર નો અનહદ પણ નિસ્વાર્થ પ્રેમનું એકમાત્ર ઉદાહરણ એટલે પિતા.

- Nitaxi

Read More

લૈલા - મજનૂ, હીર - રાંજા, રોમિયો - જુલિએટ
આ બધા એ તો પ્રેમ માટે જીવ ગુમાવ્યો. કેમકે એમને એકબીજાનો સાથ ના મળ્યો.
અને ઘણા લોકો એને ફોલો કરે છે અને જીવન ટૂંકાવી નાંખવા ના પગલા ભરે છે.

પણ જરાક વિચારો આખી દુનિયા ને પ્રેમ શીખવનાર રાધા - કૃષ્ણ આજીવન એકબીજા થી દૂર રહ્યા તેમ છતાં તેમનું આખું જીવન જીવ્યું. એકબીજાં થી દૂર રહેવા છતાં એકબીજા ની સાથે રહ્યાં.

તો પછી આપણે એમને કેમ ફોલો નથી કરતાં?

પ્રેમ એ કોઈ જીવન ટૂંકાવવા માટે નહીં પરંતુ પ્રેમ જીવન જીવવા માટે નો સ્ત્રોત છે.

- Koniv

Read More