The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*પ્રેમીકા* : મને દલડે વાગ્યો કાટો, તમે દેહ મા આવો આટો, *પ્રેમી* : ભલે તને દલડે વાયગો કાટો, આયા મંદી લઈ ગઈ આટો , હુ દેહ મા નય આવુ આટો ,,,નકર બાપા લેહે ભાઠો,????????????????????
આને કહેવાય રિચાણા
દૂધમાં થી ફેટ..મુળભુત તત્વ કાઢી લીધા પછી ફરી તેમાં ફર્ટિલિટી હાઈડ્રો કેમિકલ્સ નાખી દુધને વધારે ફેટનું બનાવીને પેકીંગ કરીને આખા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મુંબઈ અને દિલ્હીમાં વેચાય છે... બધી મોટી ડેરીઓમાં ટેન્કરો ભરીને રોજે રોજ કેમિકલ્સ પુરવઠો જાય છે ગુજરાતમાં દૂધમાં ફેટ બનાવવા વપરાતા કેમિકલ્સનો ગેરકાયદેસરનો મહિને ૩૦૦ કરોડનો વેપાર છે..કુલ પાંચ માણસો કેમિકલ્સ સપ્લાય કરે છે પેકીંગ દુધ અને ઘી વાપરવાથી હાડકાનો માવો બનતો બંધ થઈ જાય છે, ગુજરાતના દરેક નાના મોટા શહેરોમાં વપરાતી, જથ્થાબંધ બનતી, સુવિખ્યાત મીઠાઈવાળાઓની દુધમાંથી બધી મિઠાઈઓ રાસાયણિક દુધ અને નકલી માવાઓની બનેલી છે ગુજરાતમાં જેટલા દુધાળા પશુ નથી તેનાથી બમણું તો દુધ વપરાય છે, દુધ વપરાય છે તેના પ્રમાણે ચાર ગણુ ઘી વપરાય છે, અમુક ડેરીઓ તો આઇસક્રીમ, ચોકલેટ, પાઉડર પણ બનાવે છે, ચા, કોફી, દહીં, છાશ, એમ સીધી દુધની બનાવટોમાં પુરૂ થાય એટલુ દુધ માંડ પેદા થાય છે. ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટનો સૌથી વિકરાળ ભ્રષ્ટાચાર. ફેટ પેદા કરવા, ઘી બનાવવા, માવા બનાવવાના રસાયણો વેચનારા લોકો અબજોપતિ બની ગયા છે. ગુજરાતમાં દુધની દરેક બનાવટોમાં, દુધ, દહીં, માવા, મિઠાઈ, આઇસક્રીમ, લસ્સી, મીકસ બરફી બનાવતા ઉત્પાદકોને મુંબઇની જર્મન ટેકનોલોજીની કામાણી કંપની ફેટ પ્રોસેસિંગ તેલ અને વનસ્પતિ ઘી સપ્લાય કરે છે, વિશ્વકક્ષાએ પ્રમાણિત છે, પણ દુધની બનાવટોમાં તેનો સંપૂર્ણ ઉપયોગ કરી કરોડો લોકોના સ્વાસ્થય સાથે રોગો, બિમારીઓ પેદા કરવાનો ખુની ખેલ સમગ્ર ભારતમાં ખેલાય રહ્યો છે, જેમાં દવા બનાવતી ફાર્મસીઓ અને રાજ્ય સરકારના ફુડ & ડ્રગ્સ વિભાગ, આરોગ્ય વિભાગ અને સરકારી તંત્રનો મહાકાય ભ્રષ્ટાચાર સામેલ છે. દરેક વ્યક્તિનું જીવન અમુલ્ય છે, દુધ ઉત્પાદન અને સંપાદન કરતી ડેરીઓ, સંઘો, તબેલાવાળાઓ, રાજકારણીઓ, અને આઇસક્રીમ બનાવતી કંપનીઓ વસતી ઘટાડાના આ મહાઅભિયાનમાં જોડાયેલા છે, દુધમાંથી ફેટ-મલાઈ (કેલ્શિયમ) કાઢી લીધા પછી ફરી એટલું જ ફેટ ઉત્પન્ન કરવા માટે વપરાતા ખતરનાક રસાયણોનો માસિક ૩૦૦ કરોડનો ગેરકાનૂની ધંધો બેફામ ચાલી રહ્યો છે, પીલેલુ, અને કોથળીઓમાં પેકિંગ થયેલા દુધમાં ફેટનું પ્રમાણ જાળવવા હાઇડ્રોજેનેટ વેજીટેબલ ફેટ વપરાય છે અને દુધના ટેન્કરો દ્વારા રાત્રે દરેક મોટી ડેરીઓમાં ઠલવાય છે, ગુજરાતની તમામ જનતાને જાહેર ચેતવણી આપવામાં આવે છે, બજારમાં વેચાતા દરેક આઈસ્ક્રીમ, લસ્સી, દુધની મિઠાઇઓનો સંદતર વપરાશ બંધ કરજો અને દોવાયેલુ દુધ સીધુ મળતુ હોય તો પેકેજીંગ દુધનો વપરાશ પણ કાયમી ધોરણે બંધ કરજો, કોઇપણ કંપનીના આઇસક્રીમને ખુલ્લામાં મુકી ઓગળી જવા દેજો અને જે ફીણ વધે તે જરા જાતે ચકાસજો.. આ પોસ્ટ જાહેર હિતમાં પ્રસારિત કરવામાં આવી છે તો whatsapp, facebook, જેવા તમામ માધ્યમો દ્વારા દરેક નાગરીક સુધી પહોચાડવા નમ્ર અપીલ છે. ?
.ફિઝિક્સની વાઇવા- મૌખિક પરીક્ષા હતી, બે વિદ્યાર્થી બહાર બેઠા હતા, એક ને અંદર બોલાવામાં આવ્યો.. પ્રોફેસરે પ્રશ્ન પૂછ્યો :- તું ટ્રેનમાં જતો હો અને ગરમી લાગે તો શું કર ? વિદ્યાર્થીએ જવાબ આપ્યો :- બારી ખોલી નાખું .. પ્રોફેસરે ખુશ થઈને કહું : - વાહ,ગુડ .. હવે એ કહે કે ... ધારો કે બારીનું ક્ષેત્રફળ ૩ વર્ગ મીટર હોય, ટ્રેન ઉત્તર થી દક્ષિણ તરફ જતી હોય અને પવન પૂર્વ થી પશ્ચિમ તરફ જતો હોત અને હવાની ઘનતા ૧.૨૨ કી.ગ્રા./મીટર સ્કવેર હોય, હવા ની ગતિ ૪૦ માઈલ પર અવર હોય, ડબ્બાની સાઈઝ લગભગ ૫૪ ફૂટ હોય તો આખા ડબ્બાને હવાથી ફ્રેશ થતા કેટલો સમય લાગે ? વિદ્યાર્થી જવાબ ન આપી શક્યો અને તેને નાપાસ જાહેર કરાયો . તેણે બહાર આવીને બીજા વિદ્યાર્થીને કહ્યું કે જો ભાઈ આવો સવાલ પૂછે છે .. બીજો વિદ્યાર્થી અંદર ગયો અને પ્રોફેસરે તેને એજ સવાલ પૂછ્યો :- તું ટ્રેનમાં જતો હો અને ગરમી લાગે તો શું કરે.. ..? જવાબ આવ્યો :- સર, હું કોટ કાઢી નાખું ... પ્રોફેસર થોડા અચકાયા ,ફરી પૂછ્યું :- પણ જો વધુ ગરમી લાગે તો શું કરે...? વિદ્યાર્થીએ જવાબ આપ્યો - જો બહુ ગરમી લાગે તો હું શર્ટ પણ ઉતારી દવ હવે પ્રોફેસર ખુરશીમાંથી થોડા ઊંચા થયા, એમનો અવાજ પણ સહેજ ઊંચો થયો :- ભાઈ ,જો ખુબજ ગરમી લાગે તો શું કરે...? જવાબ આવ્યો :- આમ તો સર બહુ ગરમી હોય તો હું એસીમાં જ મુસાફરી કરું ... પ્રોફેસરની ધીરજ ખૂટી, ટેબલ પર હાથ પછાડીને જોરથી બોલ્યા :- ભાઈ તું જનરલ કોચમાં જાશ અને બઉ ગરમી લાગે તો શું કરે..... ? વિદ્યાર્થીએ કહ્યું :-તો પછી હું બનિયાન અને પેન્ટ ,મોજા ,બુટ પણ કાઢી નાખું .. પ્રોફેસર સમસમી ગયા, ઊંડો શ્વાસ લીધો અને પૂછ્યું :- ધાર કે તારી આવી સ્થિતિમાં કોઈ તારો સમાન લૂંટીને જતું રહે તો ? વિદ્યાર્થી :- સાહેબ.. મને ગમે તે થાય , કે મારા સમાન ને ગમે તે થાય પણ .... .... .... ... .... ... .... હું બારી ન ખોલું , ન ખોલું અને ન જ ખોલું....!!! ** Ravi **
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser