Quotes by Reshma Patel in Bitesapp read free

Reshma Patel

Reshma Patel

@reshmapatel123511


માણસ જન્મની સાથે જ સંબંધોની માયાજાળમાં ગુથાયેલો હોય છે. જન્મથી માંડીને મૃત્યુ સુધી તે સતત સંબંધો સાચવવાની મથામણમાં લાગ્યો રહે છે પરંતું સ્વાર્થ વગરના સંબંધોનું એનું સ્વપ્ન ક્યારેય પણ સાકર થતું નથી. માણસ જ્યાં સુધી કોઈ એક સંબંધમાં જોડાયેલો રહે છે ત્યાં સુધી તે mentally,physically, emotionally એમ દરેક રીતે તે એ સંબંધ નિભાવવામાં રસ દાખવે છે. પણ જેવો તે એ સંબંધમાંથી રસ,વિશ્વાસ કે લાગણી ઉઠાવવા માંડે છે એટલે તે એ સંબંધને છોડીને બીજા સંબંધ તરફ આગળ વધવા માંડે છે. સાથે સાથે તે mentally, physically અને emotionally ક્યાંક બીજી વ્યકિત સાથે જોડાઈ જાય છે. આવા વ્યક્તિઓ ધ્યેય વગરના મુસાફર જેવા ભટકતા રહે છે. આવા વ્યક્તિઓ જીવનની છેલ્લી સાંજે એકલાં અટુલા જ રહી જાય છે.



-Reshma Patel

Read More

"મન"

-Reshma Patel

"મૃત્યુ"

-Reshma Patel

My thought

-Reshma Patel

મારી જિંદગી મારી છે તો નિર્ણયો પણ મારા જ હશે. ભૂલ મારી છે તો પ્રતિકાર પણ મારો જ હશે. અને હા, ભૂલ કરી છે તો જરૂરી નથી કે હું એ એક ભૂલ માટે જનમટીપ ની સજા ભોગવું. મારી ભૂલને હું જ સુધારી શકું. તેથી મારે કોઈને પણ સ્પષ્ટતા આપવાની જરૂર નથી. હું માનું છું કે સ્પષ્ટતા એવા લોકોને આપવી જોઈએ કે જે મને અને મારી પરિસ્થિતિને સમજી શકે. બીજા લોકોની નજરમાં મારે સારા કે સાચા નથી બનવું પણ હા, હું મારા પોતાના લોકો અને ખુદ સ્વની નજરમાં સારી અને સાચી હોવ એ મારા માટે અગત્યનું છે. બીજા લોકો શું વિચારશે એ વિચારીને આટલાં વર્ષો બગાડયા પણ હવે નહીં. મારા બગાડેલા વષોૅ તો હું જિંદગી પાસેથી પાછી ના માંગી શકું પણ જિંદગીના આવનારા વર્ષોને તો હું મનભરીને જીવી શકું.... રેશમ 💝

Read More

Read my thoughts on YourQuote app

હા, એવું એક તો હોવું જોઈએ
જે આદિ, મધ્ય ને અંત સુધી તમારું હોવું જોઈએ...
બદલાતો રહે સમય ભલે,
પણ દરેક સ્થિતીમાં એ તમારી સંગ હોવું જોઈએ....
હા, એવું એક તો હોવું જ જોઈએ....
Resham

Read More

તું મન મૂકીને હવે વરસતો નથી
ને પહેલા જેવું નિર્દોષ હસતો પણ નથી
સાવ ખાલી ખાલી મને મળતો પણ નથી
ને તારા દિલની બધી વાત કરતો પણ નથી
તું મન મૂકીને હવે વરસતો નથી...

Read More