Quotes by Rj Tada in Bitesapp read free

Rj Tada

Rj Tada

@rekhapatel201041


પુરુષ પોતાને પતંગિયું સમજે છે
પણ સ્ત્રી કોઈ ફૂલ નથી.....

-Rekha પટેલ

મજબૂત સિમેન્ટના પીંજરામાં એક અદ્રશ્ય કેદી અનંતકાળથી કેદ હતું જેના જામીન મંજૂર થયા
8 માર્ચ


-Rekha પટેલ

હું કેદી છું.
એક મજબૂત સિમેન્ટ ના પિંજરામાં
અનંતકાળ થી કેદ છું.
એક અદ્રશ્ય સાંકળે
મારાં હાથ પગ બાંધી દીધા છે.
મારી બંને પાંખો ને
અદ્રશ્ય તલવારે કાપી નાખી છે.
મારે ઉડવું છે,
બારી માનું આકાશ દેખાઈ છે મને
હું ઉડવાની કોશિશ કરી રહી છું
પણ કોઈ અદ્રશ્ય ઓરડા એ મને કેદ કરી લીધી છે.

Read More

પ્રેમ કરવા માટે ચોઘડિયા
નથી જોયા ને છતાંય આયખું આખુ નિભાવી ગયા.

-Rekha પટેલ

માણસ ની ઉપજ

પરિવાર સાથે હિલસ્ટેશન ફરવા જતા હતા.ગાડીમાં રમતા રમતા બાળક સુઈ ગયું.થોડા સમય પછી બાળકની આંખ ખુલી તો ત્યાં એને ઊંચા ઊંચા ડુંગરો દેખાયા એ જોઈને બાળક ઉછળી પડ્યું ને કહેવા લાગ્યું કે હિલ સ્ટેશન આવી ગયું, મમ્મીને જમણી બાજુ આંગળી ચીંધી કહેવા લાગ્યું જો મમ્મી જો ડુંગરા દેખાય છે. કેટલા બધા ડુંગરા છે આપણે ત્યાં જ જઈશું ને હે મમ્મી?
મમ્મી એ કહ્યું કે બેટા આતો કચરા ના ડુંગરા છે જે આપણા જેવા માણસો ની ઉપજ છે.
Rekha પટેલ

Read More

जो बसा है कण कण में
उसे ढूढ़ने कहा जाऊ।

-Rekha पटेल

नहीं मिलते दोस्त गली- नाके पर , जाओ ढूंढो मोबाइल के किसी ऐप पर।

-Rekha पटेल

अन्याय के सामने उठी छोटी सी आवज़
चीख से भी बुलंद सुनाई देगी।

-Rekha पटेल

"તમે" પર થી "તું" તરફ આવું
આપણા સંબંધ ને થોડો વધુ નજીક લાવું.

-Rekha પટેલ

बेटी बचाओ
बेटी पढ़ाओ और
बेटी क़ो आत्मनिर्भर बनने दो।

-Rekha पटेल