The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જીવન એક ચતુષ્કોણ છે. તેની ચાર બાજુઓ આ રીતે સંકળાયેલી છે જેવો વિચાર તેવું મન. જેવુ મન તેવિ વૃત્તિ.જેવિ વૃત્તિ.તેવિ પ્રવૃત્તિ. જેવિ પ્રવૃત્તિ તેવુ જીવન
ગીતા અને વ્યક્તિગત જીવન આદર્શ (Ideals) અને વ્યવહાર (Practical) નું સંતુલન સાધવું જ્ઞાન (Knowledge), કર્મ (Action) અને ભક્તિ (Dedication)ના સમન્વય દ્વારા સફળતા અને સંતોષ હાંસલ કરવા સફળતાને જીરવવા અને નિષ્ફળતાનો સામનો કરવાની સમતા કેળવવી અનાસક્ત કર્મયોગ દ્વારા સ્પર્ધાના યુગમાં તણાવથી મુક્ત રહેવું નૈતિક મૂલ્યોના અનુસરણ દ્વારા આત્મવિશ્વાસ કેળવવો .R.G
ગીતા અને પારિવારિક જીવન વ્યક્તિગત ચારિત્ર્ય નિર્માણ દ્વારા પરસ્પર વિશ્વાસના તાણાવાણા મજબૂત કરવા વ્યક્તિગત ચારિત્ર્ય નિર્માણ દ્વારા પરસ્પર વિશ્વાસના તાણાવાણા મજબૂત કરવા કામ, ક્રોધ, દ્વેષ કે અહંકાર જેવી નેગેટીવ ઊર્જાઓથી બચવાનો બોધ મેળવવો ગીતા રણમેદાનનો બોધ છે, પરિવારમાં આવે પડેલી કટોકટીને ખાળવા અદ્ભૂત જડીબુટ્ટી છે નિ:સ્વાર્થ સેવા, કરુણા અને પ્રેમ દ્વારા પારિવારિક સુખ-શાંતિ કેળવવા .R.G
દિવાળી બોનસ
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser