Quotes by Rathod Jaydev in Bitesapp read free

Rathod Jaydev

Rathod Jaydev

@rathodjaydev2816


કેટલા સુંદર હતા એ ''બાળપણના દિવશો''
જેમાં ''દુશ્મનીની'' જગ્યાએ
ફક્ત ''કિટ્ટી'' હતી સાહેબ...અને
ફક્ત બે આંગળી જોડવાથી જ દોસ્તી ફરી શરૂ.
jaydev rathod

Read More

તું ચા છે કે ચાહત
ખબર જ નથી પડતી
જાન,
સવારે સૌથી પહેલા તું
યાદ આવે છે!!
rathod jaydev

આજે હું છું, કાલે મારી યાદો હશે...
જ્યારે હું નહી હોઉં, તો મારી વાતો હશે...
જો ફેરવો આ પાનાં જીંદગીનાં તો ,
કદાચ આપની આંખોમાં પાણી હશે.
rathod jaydev

Read More

કિંમત પાણી ની તરશ ની છે.
કિંમત મૃત્યુ ની શ્ર્વાસ ની છે.
સંબંધ તો ઘણા છે જીવન માં
પણ કિંમત સંબંધ ની નથી
તેના પર મુકેલા વિશ્વાસ ની છે.
rathod jaydev

Read More

મોજ થી જીવી લેવુ સાહેબ
કેમ કે રોજ સાંજે સૂરજ નહી પણ
આ અનમોલ જીંદગી નો એક કિંમતી દિવસ ઘટી જાય છે...

rathod jaydev

ચા માં ખાંડ નાખી દેવાથી
ચા મીઠી નથી થઈ જતી,
તેને ચાર માં ઓગાળવાથી ચા મીઠી થાય છે.
બસ આટલો જ તફાવત છે,
સાથે રહેવાનો અને સાથે જીવવાનો.

rathod jaydev

Read More

aye khuda apne chand pe itna
gururr na kar,
ek chand sa dost ham bhi
rakhte hai,
jab tarif hoti hai tere chand ki,
log misal mere chand ki dete
hai...
જયદેવ રાઠોડ

દ્રષ્ટિકોણ

બદલાયે જો દ્રષ્ટિકોણ તો,
હર માનવ બદલાય શકે છે.
દ્વષ્ટિકોણ નાં પરીવર્તનથી,
અખિલ વિશ્વ બદલાય શકે છે.
બદલાય જો...
કાઈ અસંભવ નથી વિશ્વમાં.
જો નિશ્ર્ચય કરવામા આવે
સંકલ્પોનાં નવા જોમથી,
મક્કમ ડગ ભરવામાં આવે
શું મજાલ છે તુફાનો ની ?
તેની દિશા બદલાય શકે છે,
બદલાય જો ...
માનવનાં જો વિચાર બદલે,
ધરતી સ્વર્ગ સમી થઈ જાય
વિચારકાંન્તિ ઉન્મત ધારે
શગ દ્વેષ દુષણ ધોવાયે
સુયૉદય જો થાય જ્ઞાનનો,
ધોર નિશા બદલાય શકે છે.
બદલાય જો...

જયદેવ રાઠોડ

Read More

મને પસંદ છે તારી સાદગી ,
મારા જીવનમાં ભરે છે તાજગી,
મારા દિલમાં વસવા માટે તારે,
જરુર નથી કોઈ પરવાનગી ;
તું જ તો છો મારી જિંદગી ને,
તું જ છો મારા ખુદાની બંદગી;
પડે કોઈ તકલીફ મારાથી તો,
તું ન રાખજે કોઈ વાત ખાનગી;
જીવનમાં આવે કોઈ તકલીફ,
પલમાં જ એની કરીશું રવાનગી;
સાથ મળી આપણે આરોગીશું,
જીવન નામની મધુર વાનગી;

જયદેવ રાઠોડ

Read More