The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વિવેકી વ્યક્તિ પોતાના વિવેક વિચાર થી વિષમ પરિસ્થિતિઓ પર નિયંત્રણ પામે છે રાજુ રાણીપા #વિવેકી
વિશ્વ માં માત્ર ભારત દેશ એક જ એવો છે કે જ્યાં વિવિધતા માં એકતા છે #ગર્વ છે હું ભારતીય છું #માત્ર
The Times of India Present Vadodara Against Covid 19 #watch #like #Share #subscribe https://youtu.be/ytbKN8KJfp4
રાજુ રાણીપા તો મારું નામ છે મારો વાસ્તવિક પરિચય તો મારો હસતો ચહેરો ને મારી નિર્મળ આંખો આપે છે રાજુ રાણીપા #પરિચય
હકીકત માં યુપી ના છાતા માં (મથુરા થી નજીક ) હું પણ શિકાર (અપહરણ) થયો હતો પણ મારા માતા પિતા ના આશીર્વાદ, મારા કુળદેવી અને સુરાપુરા ની કૃપા, મારા સગા સ્નેહી ને મિત્રો ની પ્રાથના થી હું પણ પાંચ શિકારી ના હાથ માંથી છૂટી ગયો તો ... એ સ્ટોરી લખવા ની બહુજ ઈચ્છા છે ક્યારેક તમારી સામે વિગતવાર રજૂ કરીશ. રાજુ રાણીપા #શિકાર
દિલ થી માનેલા લોકો જ્યારે દિલ દુખાડે છે ત્યારે મારું આ બહાદુર દિલ પણ ડરપોક બની જાય છે. રાજુ રાણીપા #દિલ
તારા હદય ની લાગણીઓ અનુભવુ છું પણ તારા મન ની મનોકામના નહી તારા આત્માના અવાજ ને અનુભવવું છે તારા શરીરના આકાર ને નહી. રાજુ રાણીપા #અનુભવવું
ના વાઇટ હાઉસ આપજે ના મેલાનિયા , હે ભારત માતા બસ એક વચન આપજે, ફરી જન્મ આપે તો આ ભવ્ય ભારત માં આપજે...😊😊 રાજુ રાણીપા #ભવ્ય
તમારી લાગણી સાથે નીચે આપેલ લિંક માં જઈ મારી પ્રોફાઇલ માં અનુસરો ના બટન ઉપર વજન દઈ મને વધારે અને સારું લખવા વાંચવા તરફ પ્રેરીત કરો. https://www.matrubharti.com/rajuranipa1388
ખરો આનંદ તો લોકડાઉન ના ૪ દિવસે જ્યારે હું બટાકા ની બોરી (કોથળો) લઈ ને ઝૂંપપટ્ટીમાં દેવા ગયો ત્યારે લગભગ ૧૧/૧૨ માસ નો છોકરો એમના પપ્પા એ તેડલો હતો મે જ્યારે એમના પપ્પા ને બટાકા આપ્યા ત્યારે એ છોકરો મારી સામે જોય ને ખળખળાટ હસ્યો ને રાજી થયો ત્યારે હું આનંદ થી છલકાય ગયો. રાજુ રાણીપા #આનંદ
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser