The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કોઈ પણ પરિસ્થિતિ અને વર્તમાન ને નકારાત્મકતા થી વિચારતા પહેલા પહેલુ ડગલું સકરાત્મકતા તરફ ભરવું.
जितना जितना तुम्हे पढ़ते जा रहे है, मनोव्यथा बढ़ती जा रही है। प्रेम , आकर्षण हमे नहीं पता क्या है, पर कुछ तो हैं जो तुम्हारी तरफ खिंचे जा रहा हे मुझे। तुम्हे शायद पता भी न होगा, ओरो की ही तरह शायद हम भी तुम्हारी नजरो में होगे या न भी हो! लेकिन तुम खास हो तुम्हे सिर्फ पढ़के जाना हमे बस यही जाना की, है तो दोनो एक दूसरे के जैसे ही, पर क्या वक्त का पहिया हमे एक करेगा? क्या हम मिलेंगे कभी, क्या जान पाएंगे एक दूसरे को, या फिर ख्वाविश बनके ही रह जाओगे तुम मेरी जिंदगी में! तुम्हे तो पता ही नही होगा कुछ, तुम खुद में इतनी व्यस्त जो रहती हो। में भी तुम्हे कुछ कह नहीं सकता, अभी तो मेने तुम्हे हाई का मेसेज भी नही डाला। पता नही आगे क्या होगा क्या नही, बस कोई मलाल न रह जाए। में उससे बहुत घबराता हु। आज तक सिर्फ खुद को अकेला समझता रहा या खुद को ही अकेला कर दिया, पर चन्द दिनों में तुम्हारे अल्फाज अपना बना गए। पता नही नियति ने क्या सोचा होगा, पर इस बार खुद को टूटने नही दे सकता में, क्युकी अब मुझे संभाल ने के लिए कोई नही होगा। वक्त ही कोई साजिश करदे हमे मिलाने के लिए, मुझे उस क्षण की प्रतीक्षा होगी।
જવાબદારી નો ડર પ્રતીક:- હવે ક્યાં સુધી આમજ ચાલતું રહેશે આયુષિ? કોલેજ પુરી થઈ એને એને પણ ચાર વર્ષ થવા આવ્યા. આપડે સેટ થવા મંડ્યા તો પછી હજી કઈ વાત ને લઈને ખચકાટ છે તને? આયુષિ:- હજી મારે મારી રીતે ઘણું આગળ વધવું છે, હું અત્યારે કોઈ પણ જાતની જવાબદારી લેવા નથી માંગતી. તને ખબર જ હતી પહેલા, મારુ વર્ક મારા માટે કેટલું ઈમ્પોર્ટન્ટ છે એ. પ્રતીક:- મને પુરે પૂરું યાદ જ છે. ત્યારે બે વર્ષ ની વાત થઈ હતી અને બીજા બે વર્ષ પણ નીકળી ગયા. જો આયુષિ હું બધી બાબત માં તારી સાથેજ છું,પણ આ ખાલી દર વખતે તારો વ્યક્તિગત નિર્ણય ન હોઈ શકે. આપણાં બંને ની જિંદગી નો સવાલ છે. આયુષિ:- હમ્મ પણ ચોઈસ તો મારી હોવી જોઈએ ને કે મારે મેરેજ કરવા છે કે નથી કરવા. પ્રતીક:- અફકોર્સ , તારી જ હોવી જોઈએ અને હું આયુષિ તારા જીવન નો ભાગ છું કે નહીં? અને જવાબદારી શું તારા એક પર જ આવાની છે ખાલી? આયુષિ:- તને જવાબદારી નો ડર નથી? પ્રતીક:- છે જ ઘણો ડર છે, પણ મારી ધીરજ એ ડર કરતા વધું મોટી છે. ( આગળ, તમે કોમેન્ટ માં કહી દેજો.) 😄😄😄
some souls are meant to be free forever.
वो गया मयखानों में मजारो में, दिखे सब अश्क के मारे भ्रम तब तूटा।
वो जो रह गया कभी, सिद्दत से कोशिश की होती तो बात आज कुछ और होती!
For giving a beautiful memory in life happy friendship day
में वैसे रिस्ते रखता ही नही जो खोकले हो, वो मजबूरी का बहाना बनाके आसानीसे तोड़ दिए जाते है। तुम अगर आज़माना चाहो तो आजमा लेना, परिवार, समाज और संसार के नाम पर मेने कभी प्रेम नही किया।
હૃદય ધબકારો ચૂક્યું તને જોઈને, ખ્યાલ ત્યારે આવ્યો કે પ્રેમ ખાલી વાર્તા માં જ નથી હોતો.
उसे कहानियां, कविता और गजले फिजूल लगती है, इससे बड़ी और क्या वजह होगी उसके प्यार को ठुकराने की।
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser