Quotes by Pinky Shah in Bitesapp read free

Pinky Shah

Pinky Shah

@pinkyshah8877


આપ સહુની સાથે હું મારા પ્રથમ સહિયારા સર્જન નવલિકા સંગ્રહ ને આપની સમક્ષ share કરતા ખૂબ આનંદ અનુભવુ છુ.એક લેખક માટે પોતાનુ પુસ્તક નુ publication એ બાળક સમાન હોય છે .હુ ખૂબ રોમાંચિત છું.આ આનંદ બાળજન્મ જેવો અવર્ણનીય હોય છે. કદાચ સોસિયલ મિડીયા મા સાકાર થયેલો પહેલો બનાવ છે જેમાં 40 લેખિકા ઓ એ સહિયો નવલિકા સંગ્રહ ને શબ્દ દેહ આપ્યો છે. અલગ અલગ વિષય પર થયેલુ સર્જન ખૂબ જહેનત પૂર્વક નુ અને દાદ માગી લે થેવુ છે pl આપ સહ્ નો સાથ, સહકાર માંગુ છું..........

Read More

जख्म बेसूमार पाये हे जिंदगी मे खास

चाहत उनकी बन गइ हमारे लिए आश

pimky mehta shah "Disha "

Matru bhatati 10 કવિતા.

______________________________

1__ " એક અરજ "
*********************
એકજ અરજ છે
મારી પરમાત્માને
આપજે સર્વે યાતનાઓ
નહીં કરીશ મને વંચિત
તારી કૃપાદ્રષ્ટિ થી સર્જનહાર .
Pinky mehta shah"Disha"
_____________________________
બેબસ
2__       " કર સ્વીકાર "
***************************
ચાહું તને હું પારાવાર
કરું પ્રતિક્ષા અપરંપાર
છબિ આંખોમાં ઝારઝાર
નિરખતી રહું હું લગાતાર
Pinky mehta shah"Disha"
______________________________
3 ___"મોજ "
**************************
સપનું પાછલાં પહોરનું અમે
મન ભરી માણ્યું.
સપનાં માં પહોંચી ગયાતાં અમે
જગુકાકાની વાડીનાં ચાસ માં
છાને રે છપને અમે તોડીયા રે
ખટમીઠી કેરીને,લીંબુનાં ઝૂંડકા...
ગામને પાદર બેસીને કરી જયાફત
જમાવી મહેફીલ,
રમ્યા સર્પસીડીની રમત
સંતાકૂકડી ને ધમાલમસ્તી
ગિલોલથી ફોડી મટકી પનહારીની રે
કંદોઇ કાકા નું ભૂસું ફાકી ને કરી મોજ
અમે સહુ એ ...
Pinky mehta shah"Disha"
_____________________________
4__" અરજ કરી ખાસ "
**************************
કરી અરજ એક
દિવસ રાધાજી એ
કહાનને રે.....
જોઈએ છે લ્હાવો એકવાર
આવને કહાન,
ફરીને એકવાર,
વૃદાવનની કુંજગલીઓ માં
રચાવે રાસ તુ ફરી એકવાર કહાન.....
Pinky mehta shah"Disha"
_____________________________
5___" સુખ ઉછીનું "

*******************************

જોઈએ છે સુખ
થોડું ઊછીનું
આપને ઓ વિધાતા
મને ઘડીભરનું....
માનો ખોળો
ઝંખું હું હરપલ
જનમ ધરીને
પામી નહીં સુખ
મા તારાં વાત્સલ્યનું
પલભર માટે પણ
ઢબૂરી ને સૂવાડી દે
મા મને ....
વ્હાલપ નું ઓઢણુ
ઓઢાડી દે એકવાર તું.....
Pinky mehta shah "Disha"
______________________________
6__"સપના "
********************************

જોયું હતું અમે એક સપનું
સાથે મળીને સહિયારું
એકમેકનાં સંગાથે અમે
જીવી જઈશું,જીવન રૂપાળું
Pinky mehta shah"Disha"
______________________________
7__" દાસ્તાન "
********************************અધૂરા પ્રણય ની દાસ્તાન કૈંક આવી હતી
જયાં તું મહિવાલ અને હું તારી સોહની હતી.
Pinky mehta shah"Disha"
__________________________________________

8__ " પ્રેમ "
*******************************88**************
મશરૂફ હતા પ્રેમમાં,અમે મારગ ભૂલ્યા.
ખબર નહોતી રસ્તાની,અને વટેમાર્ગુ બની
ગયા.
Pinky mehta shah"Disha"ઉ
______________________________
9. _" માં  હું _____________________
હું  માં, તારાં સ્ને"હ સદનની છું ચકલી...
હું  માં, તારાં આંગણાની  છું તુલસી
હું  માં, તારાં માંગીને લીધેલાં મનોરથની છું . ભેટ
હું માં, તારાં વાત્સલ્યની એકમાત્ર છું હકકદાર.
હું માં,શીખ,સમજનેસંસ્કારનું ભાથું ઉ
લઇને ચાલી છું સાસરવાટ.
Pinky mehta shah"Disha"
__________________________________________
10  --" જાદુ "
જાદુ એના સ્મિતનો એવો દમદાર હતો કે
હોય જયાં પલભર પણ તે, મહેફીલ બની જતી હતી.

Pinky mehta shah"Disha"
__________________________________________

Read More

નામ :પીંકી મહેતા શાહ"દિશા "
શહેર: અમદાવાદ .
સાહિત્યિક પ્રવૃતિ: લેખન .
અહી મેં મારી સાહિત્યિક પ્રવૃતિ વિષે જણાવેલ  છે.
"તોફાની તાંડવ" મા મારી રચના છપાઈ છે
"તોફાની તાંડવ"તરફ થી 2017 મા સાહિત્ય સેવા એચિવમેન્ટ  એવોર્ડ  મળેલ છે
મારી સાહિત્ય યાત્રા ની શરૂઆત આકાશવાણી થી થયેલી.
આકાશવાણી મા મારા સ્વરચિત નાટક,લેખ,ચર્ચા પરિસંવાદ ,વાર્તા ,કવિતા અને
ઈન્ટરવ્યૂ....
સંગીત માં સંન્નિષા અને શ્રુતિદર્શન સાથે પ્રોગ્રામ કરેલ છે
ઓપન ગુજરાત કોમ્પીટીશન
મા 2 nd Price મળેલ.
અભિનય મા કલાદર્શન સંસ્થા સાથે મળી ઘણા પ્રોગ્રામ આપેલા છે.
દૂરદર્શન મા પ્રોગ્રામ આપેલ છે.
"કૂપળ નું જતન " મા મારી  રચના છપાઈ છે
"કુસુમ"મા મારી રચના છપાઇ છે
શબ્દ  શણગાર મા મારી કવિતા છપાઈ છે
સ્ટોરી  મિરર મા 2018 મા બેસ્ટ ઓથર તરીકે નોમીનેટ  થયેલ.
જયૂરી મા મેમ્બર છુ.
વિમેન્સ  સ્પે કોમ્પીટીશન  મા બેસ્ટ પોએટ નો એવોર્ડ મળેલ છે .
ગુજરાતિ ચેનલ ના દરેક ગેમ શો અને કૂકરી શો મા 2006, 2007 અને 2008 મા આવી ચૂકી છું.
હાલ એન્કર તરીકે મારા આને બહાર ના પ્રોગ્રામ કરુ છું.
લખવા મા ઘણા ગૃપ મા  ભાગ લેતી હોઉ છું .
Gtpl chennal મા પ્રોગ્રામ આપેલ છે.
સંકલ્પ અને પહેલ મેગેઝીન મા લખુ છું.                                    હાલ મા સ્ટોરી મિરર પર વુમન્સ ડે કોમ્પીટીશન  મા કવિતા મા 1 st નં આવેલ છે.
Pinky meta shah "Disha"

Read More