The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#khayaal ....
યાદ રાખવું હોય એ કેમ યાદ નથી રહેતું.... અને જે ભૂલવુ હોય એ કેમ ભુલાતું નથી?
મારા વિશ્વ ની "વસ્તીગણતરી" કરું તો, ફક્ત "પપ્પા" નામ ના "ગ્રહ" માં મારુ આખું, "Universe" આવી જાય. મમ્મી ની વાત નથી કરતો કારણ કે 'વસ્તીગણતરી' માં આપણે ઈશ્વર ની ગણતરી નથી કરતા.?
સુખ માં બધા જોડે જોઈએ.... પણ દુઃખ માં કોઈ અંગત....
Respect Your Self.. Enough to Say "I Deserve Better"
જ્યારે કોઈ સાથ ના આપે ને સાહેબ, ત્યારે અરીસા સામે ઊભા રેવાનું અને કેવાનું તું ચિંતા ના કર આપે લડી લેસુ એકલા?
#LoveYouMummy આમ તોહ જેને પ્રેમ કરૂ એને કહેતા સરમવું પણ આજ હું દિલ ખોલી ને કહીશ કે તું સૌથી પ્રિય હો આ જગત માં મારા માટે.. હસવું અને આંખ મા આંસુ બને એક સાથે બસ તને યાદ કરવા માં આવે છે બાકી આ જગત માં કોઈ ની યાદ માં બંને એક સાથે નથી આવતા.... જગત માં તું એકલી એવી છે જ્યારે હું પ્રવાસ પર જવું ત્યારે કહે કે સંભાળી ને જાજે બાકી બીજા તોહ માજા મણજે એમ જ કહે. માં તું જ એવી વ્યક્તિ છો જે મને જોઈ ને તું પણ વગર કારણે રડે છે... -તારો લાડલો (કાનો)
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser