#LoveYouMummy
આમ તોહ જેને પ્રેમ કરૂ એને કહેતા સરમવું પણ આજ હું દિલ ખોલી ને કહીશ કે તું સૌથી પ્રિય હો આ જગત માં મારા માટે..
હસવું અને આંખ મા આંસુ બને એક સાથે બસ તને યાદ કરવા માં આવે છે બાકી આ જગત માં કોઈ ની યાદ માં બંને એક સાથે નથી આવતા....
જગત માં તું એકલી એવી છે જ્યારે હું પ્રવાસ પર જવું ત્યારે કહે કે સંભાળી ને જાજે બાકી બીજા તોહ માજા મણજે એમ જ કહે.
માં તું જ એવી વ્યક્તિ છો જે મને જોઈ ને તું પણ વગર કારણે રડે છે...
-તારો લાડલો (કાનો)