The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
છોડ ને યાર એ ન સમજે તો... છોડ ને યાર એ ન મને તો... શું કરવાનું જીવ બાલી ને... છોડ ને યાર એને કઈ પડી જ ન હોય તો... -Parth Vajaria
આમ તો સંગીત સાંભળવું મને બવ ગમે... પણ આજ કાલ તારો "હમ" અવાજ મારો ફેવરીટ છે... આમ તો બહાર ફરવું મને બવ ગમે... પણ આજ કાલ તારી પાસે બેસી રહેવું ફેવરીટ છે... આમ તો મને વાતો કરવી ન ગમે... પણ આજ કાલ તારા હાસ્ય માટે બોલતું રેહવું ફેવરીટ છે... #mishty પપ્પા love u બચ્ચા
બધો જ થાક ઉતરી જાય જ્યારે સાંજે તારું મોઢું જોવું રેલાઈ જો સ્મિત તારા મુખ પર સમજુ જાણે આખું જગ જીતુ લીધું #mishty પપ્પા love u બચ્ચા -Parth Vajaria
હસતો તારો ચેહરો જોવા સવારે વહેલો ઉઠી જવ બપોરે તને રમાડી શકું એટલે આરામ ન કરું સાંજે તારી સાથે બહાર જય શકું એટલે વહેલો કામ થી આવી જવ તારા નાના નાના હાથ ની મુઠી માં જ્યારે મારી આંગળી પકડે તું તયારે એમ થાય જાણે બસ તારી પાસે જ રહી જવ #lovumymishty 😘 -Parth Vajaria
ચાલવું તો ઘણું હોય સાથ દેવા વાળું ક્યાં છે! બોલવું તો ઘણું હોય સાંભળવા વાળું ક્યાં છે! -Parth Vajaria
જ્યારે અંદર ઘણું બધું ચાલતું હોય ને... ત્યારે બહાર એકદમ શાંતિ છવાય હોય છે. -Parth Vajaria
And I'll still choose you, Over and over again. Not just today or tomorrow, But for years to come, till forever. Not just in this life, But in any life to come. I chose you, And I'm proud to have you! -Parth Vajaria
જીવન સાથી એટલે તમારા સપનાને તમારી સાથે જીવતો, તેને હકીકતમાં બદલતો, તમારી શકિતને તમારા કરતાં વધુ ઓળખતો એક મિત્ર ! -Parth Vajaria
કંઈક એવી રીતે આવી તું જીવન માં... જાણે જળ મળી ગયું મૃત થતાં બન્જર વન માં... #મૃત
if you ever cry for any reason... promise your self you will never cry for the same reason again
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser