આમ તો સંગીત સાંભળવું મને બવ ગમે...
પણ આજ કાલ તારો "હમ" અવાજ મારો ફેવરીટ છે...
આમ તો બહાર ફરવું મને બવ ગમે...
પણ આજ કાલ તારી પાસે બેસી રહેવું ફેવરીટ છે...
આમ તો મને વાતો કરવી ન ગમે...
પણ આજ કાલ તારા હાસ્ય માટે બોલતું રેહવું ફેવરીટ છે...
#mishty પપ્પા love u બચ્ચા