Quotes by PARTH SOJITRA in Bitesapp read free

PARTH SOJITRA

PARTH SOJITRA

@parthsojitra28gmailc


सारा जहां उसी का है,
जो मुस्कुराना जानता है।।

रोशनी भी उसी की है,
जो शमा जलाना जानता है।।

हर जगह मंदिर मस्जिद गुरूद्वारे है
लेकीन इश्वर तो उसीका है,
जो “सर” झुकाना जानता है।।



सपनों की मंजिल पास नही होती,
ज़िन्दगी हर पल उदास नहीँ होती,
बस तुम खुद पर यकीं बनाए रखना।।

कभी कभी वो भी मिल जाता है,
जिसकी कभी आस नहीँ होती।।

Read More

જોગણ થઈ ને રાધા
શોધી ના શકી વનમાં,
મસ્ત બની મીરાએ
શોધી લીધો મન માં...

ગજબનું યુધ્ધ થાય છે,
તારી યાદોને લીધે..!
આંખો કહે છે...સુવા દે..!
દિલ કહે છે...જાગવા દે..!

#વિચાર #કોરોના વાઇરસ #અત્યાર ની પરિસ્થિતિ #india 🇮🇳 #હર હર મહાદેવ 🙏

જીવન છે તો આવું તો થયાજ કરવાનું.
પર્વત ની ટોચ પર પહોંચી ને પાછું ફરવાનું.

કોણ જાણે કાલે શું થવાનું?
આ અવનવા વાયરસ થી કોણ બચવાનું?

કેટ-કેટલીય આશાઓ અને સપનાઓ સાથે સેવેલા.
જીંદગીના કડવા એ ઘૂંટ અનુભવ થી પીધેલા.

ભવિષ્ય ની ચાહ માં આ વર્તમાન ખોયું.
ભટકી-ભટકી ને આમ આખુંય જગત જોયું.

કેટ-કેટલુંય પામવાના અજીબ અબરખા હતાં.
આપણે કોણ છીએ એ જાણ્યા વગર જ ફરતા હતા.

ઇશ્વર છે એ જાણવા છતાં અણજાણ નો મહોરો માર્યો.
જ્યારે મુશ્કેલી આવી ત્યારે એજ ઇશ્વર ને સહારો માન્યો.

વાહ માનવી...!!! કેટ-કેટલાય પ્રપંચ કરી તું ભૂલતો ગયો.
તું ક્ષણભંગુર છે આ ઘરા પર એ જ તું વિસરતો ગયો.

ભરોસો રાખ ઇશ્વર પર અને તું જાત ને જાણી લે.
થયું, થાય છે અને થશે જે ધાર્યું હશે તે, તું બસ જીવન ને મ્હાણી લે.

~*પાર્થ સોજીત્રા*

Read More